________________
૧૫૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૪
અવતરણિકાર્ય :
યોગસત્યભાષા કહેવાઈ. હવે ઔપચ્ચસત્યભાષાને કહે છે – ત્યાં=ઔપચ્ચસત્યભાષામાં પમ્ય ઉપમાનની અપેક્ષાવાળું છે (તેથી ઉપમાનનું સ્વરૂપ બતાવે છે –) ઉપમાન, જ્ઞાત, ઉદાહરણ, નિદર્શન અથવા દષ્ટાંત એ પ્રકારે વળી પર્યાયો છે=ઉપમાનશબ્દના પર્યાયવાચી શબ્દો છે, અને તે રીતે ઉપમાનના જ્ઞાત આદિ પર્યાયવાચી શબ્દો છે એમ પૂર્વમાં કહ્યું તે રીતે ભગવાન ભદ્રબાહુ સ્વામી કહે છે – “જ્ઞાત, ઉદાહરણ, દષ્ટાંત, ઉપમા, નિદર્શન તે પ્રકારે એકાર્થ શબ્દો છે.” (દશવૈકાલિકનિયુક્તિ ગાથા-૨૪)
અને તે ઉપમાન સામાન્યથી બે પ્રકારનું છે એ પ્રમાણે ગાથામાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
चरियं च कप्पियं तह, उवमाणं दुविहमेत्थ णिद्दिष्टुं ।
कप्पियमवि रूवयमिव भावाबाहेण ण णिरत्थं ।।३४।। છાયા :
चरितं च कल्पितं तथा उपमानं द्विविधमत्र निर्दिष्टम् ।
कल्पितमपि रूपकमिव भावाबाधेन न निरर्थम् ।।३४ ।। અન્વયાર્થ :
==અને, સ્થ=અહીં-ઔપચ્ચભાષામાં, સવાઈisઉપમાન, ચરિવં તદ પ્રિયં ચરિત અને કલ્પિત, વિહં બે પ્રકારનું, દિદં=નિર્દિષ્ટ છે=કથિત છે. વમિત્ત=રૂપકની જેમ, વપ્રિયવિ-કલ્પિત પણ, માવીવારે=ભાવનો અબાધ હોવાથી=કલ્પિત ભાષા દ્વારા યથાર્થ બોધરૂપ ભાવનો અબાધ હોવાથી, જ નિત્યં નિરર્થક નથી. ૩૪ ગાથાર્થ :
અને અહીં=ઔપચ્ચભાષામાં, ઉપમાન ચરિત અને કલ્પિત બે પ્રકારનું નિર્દિષ્ટ છે કથિત છે. રૂપકની જેમ કલ્પિત ભાવનો અબાધ હોવાથી=કલ્પિત ભાષા દ્વારા યથાર્થ બોધરૂપ ભાવનો અબાધ હોવાથી નિરર્થક નથી. II3II. ટીકા :
चरितं च-पारमार्थिकं च, यथा महारम्भो ब्रह्मदत्तादिवदःखं भजत इति, तथा कल्पितं= स्वबुद्धिकल्पनाशिल्पनिर्मितं, यथाऽनित्यतायां पिप्पलपत्रोपमानम् उक्तं च - "जह तुब्भे तह अम्हे तुब्भे वि य होहिधा जधा अम्हे ।। કપાતિ પર્વત પંડુયપત્ત સિયામાં II” (ઉત્તરા. નિ. નો. રૂ૦૮)