________________
ધ્રુવઅ ધીપાપની હેતુતા કહેવી અચેગ્ય
wwww
૧૬૯
ननु द्रव्यस्तवे भक्तिजन्यसातावेद्यबन्धेन विरुध्यन्नसातबन्धो मा भूत् पृथिव्याद्युपमर्दात् ज्ञानावरणीयादिबन्धहेतुत्वादेव तस्य हिंसात्वमक्षतमित्याशङ्कायामाह - ध्रुवबन्धिपावउत्तणं ण दव्वत्थमि हिंसाए । धुवबन्धा जमसज्झा, तने इयरेय सयया || १२ |
(ध्रुवन्धिपापहेतुत्वं न द्रव्यस्तवे हिंसायाम् । ध्रुवबन्धा यदसाध्यास्तत्त्वे इतरेतराश्रयता || १२ || )
ध्रुवबन्धिपापस्य ज्ञानावरणादिप्रकृतिक दम्बकरूपस्य हेतुत्वं न द्रव्यस्तंवीय हिंसायां वक्तुं युक्तम् । यद्=यस्मात् ध्रुवबन्धा असाध्याः / प्रक्रमाद् द्रव्यस्तवभाविहिंसायाः / सामान्य हेतु व सद्भावे ह्यवश्यंसम्भविबन्धाः (१) ( । अत एव यत्र गुणस्थाने तासां व्यवच्छेदस्ततोऽर्वाक् सततबन्ध एवेति सादिसान्तादिभङ्गग्रन्थे व्यवस्थितम् ।
अथाऽसातप्रकृतित्वावच्छिन्न इव पापप्रकृतित्वावच्छिन्नेऽपि हिंसाया हेतुत्वस्य शास्त्रे व्यव स्थितत्वात् " यत्सामान्ये यत्सामान्यं हेतुस्तद्विशेषे तद्विशेषः” इति न्यायात् द्रव्यस्तवस्थलीय हिंसाया માત્રના નહિ. એ વચન આવા પ્રૌઢિવાદરૂપ છે. બાકી એ વચનને જો પ્રૌઢિવાદરૂપ ન માનવાનું હાય અને નિયમરૂપ જ તે માનવાનુ હોય તા પછી દેવા જે ભગવાનને વંદન-ગુણેાત્કીત ન વગેરે કરે છે તેનાથી પણ તેઓને અકર્કશવેદનીખ'ધ થતા ન માની શકવાથી, ભગવાનને કરાતા વંદનાદિમાં પણ્ અકક શવેદનીયષ્ઠ ધની કારણતા માની ન શકવાની આપત્તિ આવે. આ વાતને પ્રાજ્ઞપુરુષાએ ખરાખર ભાવવી. ।। ૧૧ ।
શંકા :– જિનપૂજામાં ભક્તિના પ્રભાવે જે શાતાવેદનીય બધાય છે તે અશાતાવેદનીયનું વિરાધી છે. માટે એ ભલે ન બંધાતુ હાય, પણ પૃથ્વીકાય વગેરે જીવાની હિ‘સા થતી હાવાથી જ્ઞાનાવરણીયાદિ કબંધ તા થાય જ. આમ એમાં જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધની હેતુતા રહી હેાવાથી હિંસાપણું' પણ અક્ષત જ માનવું પડે.
આવી શ'કાનુ` સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે
ગાથા :– ધ્રુવબંધીપાપમધની હેતુતા દ્રવ્યસ્તવીય હિંસામાં કહેવી યાગ્ય નથી, કેમકે ધ્રુવબન્ધા અસાધ્ય છે. તેમ છતાં તે દ્રવ્યહિંસાને જો ધ્રુવમધની વિશેષહેતુ કહેશે તા ઈતરેતરાશ્રય=અન્યાન્યાશ્રય દોષ આવશે.
[દ્રવ્યસ્તવીયહિંસામાં ધ્રુવબંધીપાપહેતુતા કહેવી અચેાગ્ય ]
વ્યાખ્યા :- જ્ઞાનાવરણાદિપ્રકૃતિએના સમૂહરૂપ ધ્રુવબંધી પાપપ્રકૃતિએના કારણ તરીકે, દ્રવ્યસ્તવમાં થતી દ્રવ્યહિસાને કહેવી ચૈાગ્ય નથી, કારણ ધ્રુવમ ધા અસાધ્ય છે. અર્થાત્ જ્યાં સુધી અવિચ્છેદ્ય થાય નહિ ત્યાં સુધી વિશેષહેતુઓ હાય કે ન હાય, ધ્રુવબંધી પ્રકૃતિના ખધ તા થયા જ કરે છે. આશય એ છે કે દ્રવ્ય સ્તવભાવી જે હિંસા છે તેમાં વખ‘ધી પાપપ્રકૃતિના ખ‘ધની સામાન્યકારણુતા હાજર હાઈ તે કર્માના બંધ અવશ્ય થાય છે.(?) તેથી જ જે ગુણઠાણે તેઓના બધવચ્છેદ થવાના હાય તે ગુણુઠાણા પૂવની અવસ્થામાં તેઓના સતતબ`ધ ચાલુ જ રહે છે. આ વાત ક્ર બંધના સાદિ-સાન્ત વગેરે ભાંગાની પ્રરૂપણાના અધિકારમાં કરેલી છે.
૨૨