________________
૧૩
दोसा जेण निरुज्झति जेण छिज्जंति पुञ्चकम्माई | सो सो मोक्खोवाओ रोगावस्थासु समणं व ॥
અર્થ :- રાગાવસ્થામાં ના જેનાથી રાગ મટે એ જેમ ઔષધ બની જાય છે તેમ જેના જેનાથી રાગદ્વેષરૂપી દોષા ઘટતા આવે છે અને જેના જેનાથી પૂદ્ધ કર્યા છેદાતાં જાય છે તે તે બધું મેક્ષમાગ રૂપ બની જાય છે.
विकिंचि अणुणायं पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । एसा तेसिं आणा कज्जे सच्चेण होअव्वं ॥
અર્થ :- શ્રી જિનેશ્વરદેવાએ કાઈ ખાખતની સર્વથા અનુજ્ઞા નથી આપી, કે તેવું કારણ ઉપસ્થિત થએ કાઈ ખાખતના સ થાનિષેધ નથી કર્યા. તેમની આજ્ઞા તા એ જ છે કે કાઈ પણ કાર્ય ઉપસ્થિત થયુ' હાય તે સત્ય=નિષ્કપટ રહીને તે કાર્ય પાર પાડવુ.
323333X2
મહામહાપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાની
ત્રીજી સ્વર્ગારાહણુ શતાબ્દીએ
વર્ધમાનતપેાનિધિ પૂજ્ય આચાર્ય ભગવંતશ્નોની પ્રેરણાથી ભાવાનુવાદ સહિત પ્રગટ થઈ ચૂકેલા કે થઈ રહેલા ઉપાધ્યાયજી મહારાજાના ગ્રન્થરત્ના~
ઉપદેશ રહસ્ય
નયરહસ્ય
અધ્યાત્મમત પરીક્ષા
જ્ઞાનબિન્દુ
ધર્મ પરીક્ષા
પ્રતિમાશતક
સામાચારીપ્રકરણ આરાધક–વિરાધક ચતુર્ભ ́ગી, કૃપદેષ્ટાન્તવિશઢીકરણ