________________
અનુયાગદાતા નાના હૈાય તો પણ વનીય
mir
पज्जारण विलहुओ वक्खाणगुणं पडुच्च जइ जेट्टो | आसाणा इमसवि वंदावंतस्स रायणियं ॥ ८५॥
( ૧૦૧
ડો
( पर्यायेणापि लघुको व्याख्यानगुणं प्रतीत्य यदि ज्येष्ठः । आशातनाऽस्यापि वन्दापयतो रात्निकम् ||८५ || ) नति । पज्जाएण ति । ननु ज्येष्ठे स्वापेक्ष योत्कर्ष शालिनि वन्दनकमनुज्ञातमिति शेषः । इहथं इति इह = अनुयोगावसरे यदि पर्याय = व्रतग्रहणलक्षण उपलक्षणाद्वयश्च अधिकृत्य=आश्रित्य सः ज्येष्ठोऽभिप्रेयत इति शेषः, तत् = तर्हि व्याख्यानलब्धिविकले अनुयोगदानाशक्ते तस्मिन् ज्येष्ठे विषये 'नु' इति वितर्के तयं इति तत् वन्दनं निरर्थक = ईप्सितफल' प्रत्यनुपकारकम् । इदं खलु वन्दनमनुयोगाङ्गम्, न च योग संभव कथमजातप्रधानमङ्गः फलवदिति भावः ॥ ८४ अनुयोगचा भावे तद वन्द फलवदित्यर्थः । अथ यदि पर्यायेण उपलक्षणाद् वयसाऽपि लघुकोऽपि = लघुरपि व्याख्यानगुणं=अनुयोगार्पणानुकूलज्ञानगुणं प्रतीत्य = आश्रित्य ज्येष्ठ: - अधिक इष्यत इति शेषः, यदेति निर्देशात्तदेति लभ्यते तदा रात्निक वन्दापयतोऽस्यापि व्याख्यानगुणं प्रतीत्य ज्येष्ठस्यापि आशातना चिरकालप्रव्रजितस्य लघोर्वन्दापन निषेधनात्सूत्रविराधना भवतीति शेषः । तदेवं गतिद्वय निषेधाद् गत्यन्तरस्य चाभावादयुक्तमिह वन्दनमिति पूर्वपक्षसंक्षेपः ॥ ८५ ॥ सिद्धान्तयतिभन्न इयं जेट्ठो वक्खाणगुणं पडुच्च णायच्चो |
itsa य रायणिओ खलु तेण गुणेणं ति णो दोसो || ८६ ॥
भण्यत इह ज्येष्ठो व्याख्यानगुणं प्रतीत्य ज्ञातव्यः । सोऽपि च रानिकः खलु तेन गुणेनेति न दोषः || ८६ ॥ ) અનુયાગાત્મક પ્રધાન સ`પન્ન થતુ ન હેાઈ ...ફળપ્રાપ્તિ થતી નથી. તેથી વંદન સફળ શી રીતે બને? ૫૮૪૫
તેથી જો પર્યાય અને વયમાં નાનાને પણ અનુયાગ દાનાનુકૂલજ્ઞાનના કારણે જયેષ્ઠ માની વંદન કરવાનુ હોય તેા અનુયાગ તેા સંપન્ન થઇ જશે, પણ અનુયાગદાયકને, રત્નાધિકનું વંદન સ્વીકારવામાં, નાનાએ ચિરકાલદીક્ષિત રત્નાધિક પાસે વંદન ન કરાવવુ’ '' ઈત્યાદિ સૂત્રની વિરાધના કરવાના દોષ લાગશે. આમ જ્યેષ્ઠ માનવાની બન્ને રીતમાં દોષ આવતા હાઈ અને ત્રીજી તો કેાઇ રીત જ ન હોવાથી અનુયાગ અવસરે વંદન કરવું' જ અયુક્ત છે. ૮પપ્પા આવા પૂર્વ પક્ષના જવાબ આપતાં ગ્રન્થકાર કહે છેઃ [ઉત્તરપક્ષ-જ્ઞાનાધિકચ પણ રત્નાધિકતા છે.]
અહી. અનુયેાગ સંબંધી વંદનવિધિમાં જ્ઞાનવિશેષરૂપ વ્યાખ્યાન ગુણને આશ્રીને ચેષ્ઠતા લેવી. દીક્ષાપર્યાયમાં નાનાને, રત્નાધિકનું વંદન સ્વીકારવામાં આશાતના લાગવાના જે દોષ તમે કહ્યો તે પણ અહીં લાગતા નથી, કેમકે અવમરાહ્નિક એવા પણ તે અનુયેાગદાતા પેાતાના જ્ઞાનવિશેષ રૂપ ગુણના કારણે રત્નાધિક જ છે. ચારિત્રની જેમ જ્ઞાન પણ રત્નત્રયીમાંનુ એક રત્ન હેાઇ એની અપેક્ષાએ રત્નાધિકતા અનુયાગદાતામાં સ્પષ્ટ જ છે. સૂત્રમાં પણ હીનગુણીને જ અધિકગુણી પાસે વદન કરાવવાના નિષેધ છે, અધિકગુણીને હીનગુણી પાસે વંદન કરાવવાના નહિ. સૂવિરાધના નથી.
તેથી