________________
186
mini
સામાચારી પ્રકરણ-ઉપસં૫૬ સામા
१मासन्ननाइदूरे गुरुवयंणपडिच्छगा हुंति ।। २मिहाविगहापरिवज्जएहिं गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं उवउत्तेहिं सुणेयव्वं ।।। अभिकखंतेहिं सुभासिआईवयणाई अत्थसाराई। विम्हियमुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं । गुरुपरितोसगएणं गुरुभत्तीए तहेव विणएणं । इच्छियसुत्तत्थाणं खिप्पं पारं समुवयंति ।। इति ॥८२।।
वक्खाणंमि समत्ते काइयजोगे कयंमि वंदंति ।
अणुभासगमन्ने पुण वयंति गुरुवंदणावसरे ॥८३॥ (व्याख्याने समाप्ते कायिकीयोगे कृते वन्दन्ते । अनुभाषकमन्ये पुनर्वदन्ति गुरुवंदनावसरे ।।८३॥)
वक्खाणंमि त्ति । व्याख्याने अनुयोगे समाप्ते-पूणे सति योग इत्यनन्तर चकारो द्रष्टव्य इति कायिकीयोगे च कृते सति अनुभाषक चिन्तापक वन्दन्ते द्वादशावर्त्तवन्दनेनेति द्रष्टव्यम् । अन्ये पुनराचार्या वदन्ति-गुरुवन्दनावसरे स्थूलकालोपादानाद् गुरुवन्दनानन्तरमेव वाक्यफलत्वादवधारणस्यानुभाषक वन्दन्त इत्यनुषङ्गः इति ।। ८३ ।। अत्र कश्चित्प्रत्यवतिष्ठते
नणु जेढे वंदणयं इहयं जइ सोऽहिगिच्च पज्जायं ।
वक्खाणलद्धिविगले तो तम्मि णिरत्ययं णु तयं ॥८४॥ ( ननु ज्येष्ठे वंदनकमिह यदि सोऽधिकृत्य पर्यायम् । व्याख्यानलब्धिविकले ततस्तस्मिन्निरर्थक नु तकम् ॥८४॥) અત્યંત દૂર હોતા નથી. નિદ્રા વિકથાને વઈને, ગુપ્તિઓને જાળવીને. અંજલિ જે ડીને, ઉપયુક્ત થઈને
-અહમાનપૂર્વક સાંભળવું જોઈએ, અર્થ યુક્ત હેવાના કારણે સારભૂત એવા સુભાષિત વચનોને ઈછતા રહીને, વિસ્મિત મુખવાળા થઈને, હરખ-હરખ અનુભવીને તેમજ જોનારને પણ સંવેગાદિ પમાડવા ઠરિા હરખ પમાડતાં પમાડતાં સાંભળવું જોઈએ. આ રીતે સાંભળવાથી ગુરુને અત્યંત પરિતોષ થાય છે. આવા ગુરુને પરિતોષ, ગુરુની ભક્તિ તેમજ વિનય દ્વારા શિષ્યો જલદીથી ઈચ્છિત સૂત્ર-અર્થને પાર પામે છે.” ૮૨ા
અનુગ પૂરો થયા પછી લઘુશંકાનું નિવારણ કરીએ છતે અનુભાષક=ચિન્તાપકને શેષ શ્રોતાઓ દ્વાદશાવ વંદન કરે. બીજા આચાર્યો એમ કહે છે કે ગુરુવંદનાવસરે= ગુરુને વંદન ર્યા પછી તરત જ અનુભાષકને વંદન કરે. વાકયનું ફળ અવધારણ હેવાથી અહીં ‘જ કાર વાપર્યો છે. ગુરુએ આપેલ અનુગનું જે પુનરાવર્તાનાદિ કરાવે તે અનુભાષકે જાણો. ૮૩
[ અનુયોગ દાતાને વંદન અંગે પૂર્વપક્ષ]. પિતાના કરતાં ઉત્કર્ષવાળા જયેષ્ઠને વંદન કરવું એ સામાન્યથી અનુજ્ઞાત છે. અનુગના અવસરે જે વ્રતગ્રહણ રૂપ પર્યાયની અપેક્ષાએ કે ઉંમરની અપેક્ષાએ યેષ્ઠ લેવાના હોય તે અનુયોગ આપવામાં અસમર્થ એવા તે જયેષ્ઠને કરેલ વંદન નિરર્થક થઈ જશે. કેમકે કર્મનિર્જરા વગેરે રૂપ ઈષ્ટફળનું અનુગ એ “પ્રધાન” (મુખ્ય કારણ છે અને વંદનાદિ તેના “અંગ છે. અનુયેગ આપવામાં અશક્ત વ્યક્તિને વંદન કરવા છતાં ५. नासन्नातिदूरे गुरुवचनप्रतीच्छका भवन्ति । पू० सव्वे काउसस्गं सव्वे पुणोवि वंदति । ૨. નિદ્રાવિયાdવનિતૈઃ ગુૉ. પ્રાજ્ઞઢિપુ. | મતિ દુમાનપૂર્વમુચુતૈઃ શ્રોગ્યમ્ | 3. अभिकाङ्क्षमाणैः सुभाषितानि वचनान्यर्थसाराणि । विस्मितमुखैहर्षागतैहर्ष जनयद्भिः ॥ ४. गुरुपरितोषगतेन गुरुभक्त्या तथैव विनयेन । इष्टसूत्रार्थानां क्षिप्रं पारं समुपयान्ति ॥