________________
૫૪
પ્રવચન-સારોદ્ધાર ભાગ-૨ - તથા શ્રેત્રેન્દ્રિયથી ગુપ્ત. આહાર સંજ્ઞાથી વિરત, અને ક્ષતિગુણમાં રહેલો એ હું પૃથ્વીકાયના આરંભને મનથી ન કરાવું વિગેરે. ..नऽणुमन्ने मणसाहारसन्नविरओ उ सोयसंगुत्तो । . पुढवीकायारंभं खंतिगुणे वट्टमाणोऽहं ॥
તથા શ્રેત્રેન્દ્રિયથી ગુપ્ત. આહાર સંજ્ઞાથી વિરત અને ભાતિગુણમાં રહેલે એ હું પૃથ્વીકાયના આરંભને મનથી ન અનુદું વિગેરે.
પ્રશ્ન :- એકે એકના યોગે જે અઢાર હજાર ભાંગા થાય. બે વગેરે પદના સંયે- - ગના જે ભાગ લઈએ તે ઘણું ભાંગા થાય. તે આ પ્રમાણે એક બે વગેરે સંગ વડે યેગમાં સાત વિકલ્પ, કરણેમાં પણ સાત વિકલ્પ. સંજ્ઞાના પંદર, ઈન્દ્રિમાં એકત્રીસ પૃથ્વીકાય વગેરેમાં ૧૦૨૩ અને દશ યતિધર્મના પણ ૧૦૨૩ ભાંગા થાય. આ સંખ્યાએને પરસ્પર સંયેાગ કરી ભાંગા કરતા બે હજાર કરોડ ત્રણ કરોડ ચોરાસી કરોડ, એકાવન લાખ, ત્રેસઠહજાર, બસો પાંસઠ (૨૩૮૪૫૧૬૩૨૬૫) ભાંગા થાય છે. તે પછી અઢાર હજાર ભાંગા કેમ કહ્યા?
- ઉત્તર – શ્રાવકધર્મની જેમ કેઈ પણ ભોગે સર્વવિરતિપણું જ મનાતું હોય, તે આ ભાંગા કહેવા તે વાત બરાબર હતી. પણ સર્વવિરતિમાં તો આ અઢાર હજાર ભાંગામાંથી એક પણ ભાંગીને ભંગ થવાથી શીલાંગને ભંગ થાય છે. એટલે સર્વવિરતપણુ રહેતુ નથી. કહ્યું છે કે
इत्थ इमं विन्नेयं अइदंपज्जं तु बुद्धिमंतेहिं एकंपि सुयरिसुद्धं सीलंग सेससभावे (१)
અહીં શીલાંગના વિષયમાં બુદ્ધિમાનોએ આ પ્રમાણે તાત્પર્ય જાણવું. એક પણ સુપરિશુદ્ધ શીલાંગ ત્યારે જ હોય છે, જ્યારે બીજા શીલાંગ હોય તે જ. માટે બે ત્રણ વગેરે સાંગિક ભાંગાઓ કરવાની જરૂર નથી. પણ બધા પદમાં છેલ્લા ભાંગાને અઢાર હજાર પણ કહ્યું છે. કારણ કે સાધુને ત્રિવિધ ત્રિવિધમાં નવ ભાંગા કહ્યા છે. તેથી શ્રાવકેને આ ભાંગા હતા જ નથી. પરંતુ મનની સ્થિરતા માટે અનુમોદના (અનુમતિ) પ્રધાનતાએ પિતાને અનુલક્ષીને ગાથા બલવારૂપ હોય છે. તે ગાથા ઉચ્ચારણ આ પ્રમાણે છે. न करेंती मणसाहारसन्नविरया उ सोयसंगुत्ता । पुढवीकायारंभं धन्ना जे खंतिगुणजुत्ता ॥१॥ एवं धन्ना जे मद्दवुज्जुत्ता, धन्ना जे अज्जवजुत्ता । एवं यावदधन्ना जे बंभगुणजुत्ता ॥
વગેરે જે આહાર સંજ્ઞાથી વિરત, શ્રેત્રેનિદ્રયથી ગુપ્ત, ક્ષમાગુણ યુક્ત, પૃથ્વીકાયનો આરંભ મનથી ન કરે તેઓને ધન્ય છે.
૧. માર્દવગુણયુક્તને ધન્ય છે. આર્જવગુણવાળાને ધન્ય છે. યાવત્ બ્રહ્મચર્ય ગુણવાળાને ધન્ય છે. ત્યાં સુધી કહેવું. (૮૪૪-૮૪૫-૮૪૬)