________________
પ્રવચન–સારે દ્વાર
૧૯
કોઇક ક્ષેત્રમાં અષાઢ માસમાં માસકલ્પ કરી ત્યાં જ એટલે તે ક્ષેત્રમાં જ ચામાસુ રહી પછી માગસર મહિનાના ત્રીસ દિવસ ત્યાં જ રહે એમ પુષ્ટ ( વિશિષ્ટ ) કારણાથી રહેનાર સાધુઓના એક જ જગ્યાએ રહેવારૂપ છ માસ ઉત્કૃષ્ટ અવગ્રહ થાય છે. આનુ તાત્પર્ય એ છે કે -
જ્યાં ઉનાળાના છેલ્લા માસકલ્પ કર્યાં હોય, ચાતુર્માસ યેાગ્ય બીજુ ક્ષેત્ર ન મળવાના કારણે ત્યાં જ ચાતુર્માસ કરે. ચાતુર્માંસ પછી જો વરસાદ વરસતા હાય તા ખીજા દસ દિવસ ત્યાં રહે, તે દિવસે પૂરા થયા પછી પણ જો વરસાદ વરસતા હાય તા બીજા દસ દિવસ ત્યાં રહે. તે દિવસે પૂરા થયા પછી પણ જે વરસાદ વરસે તેા ત્રીજા દસ દિવસ ૨હે એમ કુલ્લે ત્રીસ દિવસ રાકાય. એમ વૃષ્ટિ વગેરે કારણેાને આશ્રયી રહેલા સાધુએને છ માસ પ્રમાણુના ઉત્કૃષ્ટ અવગ્રહ એટલે સ્થિરતા થાય છે. તે આ પ્રમાણે
એક ઉનાળાના છેલ્લો મહિના, ચાર મહિના ચૈામાસાના અને છઠ્ઠો માગસર મહિના એમ છ માસ પ્રમાણુના ઉત્કૃષ્ટઅવગ્રહ થયા.
માગસર મહિને વરસાદ ન વરસતા હાય અને રસ્તા લીલેતરી કાઢવ વગરના હાય તા શું કરવું ? તે કહે છે (૭૭૫)
अह अस्थि पयवियारो चउपाडिवर्यमि होड़ निग्गमणं । अहवाfव अतिस्सा आरोवण सुत्तनिहिं ॥ ७७६॥
હવે જો વિહારની અનુકૂળતા થઇ ગઇ હોય. ચાર પ્રતિપદમાં-પડવામાં એટલે કાર્તિક મહિનાની અંદર જ વિહાર કરી જાય અને ન નીકળે તે સૂત્રમાં કહેલા પ્રાયશ્ચિત્ત આવે.
પગે ચાલીને જવાની અનુકૂળતા હોય તે ચાર પ્રતિપદાની પડવાની અંદર (અહીં મહિનાની અંદરના પડવાની વિવક્ષા કરી છે) એટલે કારતક મહિનાની પછી તરત જ વિહાર કરી જાય. વિહાર ચેાગ્ય સમયમાં પણ જો ન નીકળે તે તે સાધુને વિહાર ન કરવાના કારણે આગમમાં હેલ આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે. (૭૭૬)
પ્રશ્નઃ–યતના પરાયણ સાધુઓને પણ એક જ ક્ષેત્રમાં રહેતા કુલ પ્રતિબદ્ધતા વગેરે ઘણા દોષા થાય છે. તા આ યાગ્ય શી રીતે હોય તે કહે છે. एगखेत्तनिवासी का लाइकंतचारिणो जवि ।
तहवि हु विसुद्धचरणा विसुद्धआलंबणा जेण ||७७७৷৷
વિશુદ્ધ આલ‘બનના કારણે કાલાતિત્ક્રાંતિચારી એક જ ક્ષેત્રમાં રહેલા સાધુએ પણ વિશુચારિત્રી છે.
એક જ ક્ષેત્રમાં વિચરવું તે એકક્ષેત્રનિવાસ કહેવાય. તે એકક્ષેત્રનિવાસ કરનારા સિદ્ધાંતમાં કહેલ માસકલ્પરૂપ કાળનું ઉંઘન કરનારા કાલાતિક્રાંતચારી સાધુએ