________________
૨૭૧, સર્વ સૌખ્યસંપત્તિ તપ
૪૫
આ પ્રમાણે ભદ્ર વગેરે એટલે ભદ્ર, મહાભદ્ર, ભદ્રોત્તર, અને સ તાભદ્ર એમ ચાર તપેા કહ્યા. બીજા ગ્રંથામાં આ તપેા જુી રીતે પણ કહ્યા છે, આ ચારે તામાં આગળ કહેલા પારણાના ભેદો પૂર્વક ચાર ચાર પ્રકારે પણ થાય છે. આમાં નિ સખ્યા થાયાગ્ય ગણી લેવી. (૧૫૩૭ થી ૧૫૪૦)
સવ સૌખ્યસપત્તિ તપ –
पडिवइया एकचि दुर्ग दुइजाण जाव पन्नरस | पावसाओ होइ तत्रो सव्त्रसंपत्ती || १५४१ ॥
પ્રતિપદા એટલે એકમના એક ઉપવાસ, મીજના બે ઉપવાસ, એ પ્રમાણે અમાવાસ્યાના પ`દર ઉપવાસ સુધી કરવાથી સ સૌપ્રસંપત્તિ તપ થાય છે.
એકમના એક ઉપવાસ, ખીજના એ ઉપવાસ, ત્રીજના ત્રણ, ચાથના ચાર-એ પ્રમાણે અમાવાસ્યા પુનમના પ‘દર ઉપવાસ જે તપમાં કરવામાં આવે તે તપ સર્વ સંપત્તિ એટલે સ સૌમ્યસ'પત્તિ તપ કહેવાય છે. જેનાથી બધી જાતના સુખેાની પ્રાપ્તિ થાય, તે સવ સૌખ્યુસપત્તિ તપ કહેવાય. અથવા સર્વસ...પત્તિ-એ નામ માનીએ તા પૃથ્વી પર એવી કેઈ વસ્તુ નથી કે જે આ તપ સેત્રનારને આ તપના પ્રમાવથી પ્રાપ્ત ન થાય. અહીં અમાવાસ્યા શબ્દ કહેવાયેા છે. અને ખીજે સ્થાને ચગાવ પન્નાલ પુત્રિમાણુ હ્રીતિ નથ વનાસા' આ પ્રમાણે કહેવા વડે એમ નક્કી થાય છે કે આ તપ કૃષ્ણ એટલે વઢપક્ષમાં કે શુક્લપક્ષમાં ગમે ત્યારે પ્રારંભે તેમાં કોઈ દોષ નથી. આ તપમાં એકસેા વીસ ઉપવાસેા થાય છે. (૧૫૪૧ )
રાણિી તપ –
रोहिणी रिक्खदिणे रोहिणीतवो सत्त मासवरिसाई ।
सिरिवा सुपुजपूयापू कीरह अमत्तट्टो || १५४२ ||
રાહિણી એક દેવતા વિશેષ છે. તેની આરાધના માટે જે તપ કરાય, તે રાહિણી તપ. તે રાહિણીતપમાં સાત વર્ષીને સાત મહિના સુધી રાહિી નક્ષત્ર જે દિવસે હાય, તે દિવસે ઉપવાસ કરાય છે. આ તપમાં વાસુપૂજયસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા અને • પૂજા કરવી. (૧૫૪૨)
શ્રુતદેવતા તપ
एकारस सुयदेवीत मि एक्कारसीओ मोणेण । कीरंति चत्थेहिं सुदेवीपूयणापुत्रं ॥। १५४३ ||