________________
૧૨. ચક્રવાલ સામાચારી.
સરૂને અganહું શુજા ” જે મારી ઉપર સાધુઓ અનુગ્રહ કરે. તે હું સંસાર સમુદ્રથી તરેલ થાઉં (તરું) એમ ચિતવે. ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે તદ્ધિ દુરારોરૂચ भत्तपाणएसण मणेसणाएउ अठूस्सासे अहवा अणुग्गहाइव झाएज्जा (१) ।
દશવૈકાલિકમાં આ કાઉસ્સગ્નમાં ચિતવવા “જો નિર્વેિ કરાવજ્ઞા’ ગાથા કહી છે. કાઉસ્સગ્નપારી લોગસ્સ કહે.
(૬) ભજન - તે પછી થાક વગેરે દૂર કરવા માટે એક મુહૂર્ત (૪૮ મિનિટ), સાધુ બેસીને સ્વાધ્યાય કરે પછી સાગારિક એટલે ગૃહસ્થ વગરના સ્થાને રાગ-દ્વેષ વગર નવકાર ગણું “વિરાર ચાર બેલી ગુરુની રજાપૂર્વક ઘા ઉપર લેપની જેમ ભોજન કરે.
(૭) પાત્રોવન - ભેજન કર્યા પછી ચેખા પાણી વડે પાત્રાને શાસ્ત્રપ્રસિદ્ધ ત્રણ કલ્પ કરવાપૂર્વક ધુવે. એટલે ત્રણ વખત પાત્રાને ચેખા પાણી વડે ધુવે. તે પછી એકાસણનું પચ્ચખાણ હોવા છતાં પણ અપ્રમત્તભાવ માટે ‘સાગારિયાગારેણં, ગુરુ અભુદ્રાણેણું આઉંટ પસારેણં, પારિઠાવણિયાગારેણ આ પહેલા લીધેલ આગારોને સંક્ષેપવા માટે પચ્ચખાણ કરે.
(૮) વિચાર :- વિચાર એટલે સંજ્ઞા યાને ઠલે વગેરે જવું છે. આના માટે ? આગળ કહેવાતી વિધિપૂર્વક બહાર જઈ સજ્ઞાનું વિસર્જન કરે.
(સ્થડિલ - સ્થડિલભૂમિ એટલે બીજાને પીડા ન થાય એવી અચિત્ત ભૂમિને ભાગ. તે જઘન્યથી તિર્જી એક હાથ પ્રમાણને હોય છે. તેની પડિલેહણા કરે. તે સ્થડિલભૂમિ સત્તાવીશ (૨૭) પ્રકારે છે. તે આ પ્રમાણે. કાયિકી એટલે પેશાબ માટે વસતિમાં છ થંડિલે અને બહારના ભાગે છે' áડિલે એમ બંને મળી બાર થયા. એ પ્રમાણે ઉચ્ચાર એટલે ઠલ્લે જવા માટે પણ બાર એટલે કુલે વીસ Úડિલ ભૂમિ થઈ એમાં કાળગ્રહણની ત્રણ સ્થડિલભૂમિ ઉમેરતા સત્તાવીશ (૨૭) થાય.
(૧૦) આવશ્યક :- પૂર્વોક્ત વિધિપૂર્વક આવશ્યક એટલે પ્રતિક્રમણ કરે. આદિ શબ્દથી કાળગ્રહણ વગેરે લેવું. એમ આ અન્ય પ્રકારે પણ દશ પ્રકારની દરરોજની સામાચારી સંક્ષેપમાં વર્ણવી વિસ્તારથી તે પંચવસ્તુના બીજા દ્વિારથી જાણી
લેવી. (૭૬૮)
' ' , , ,
૧૦૨ સંસારચક્રમાં નિગ્રંથપણુની પ્રાપ્તિ નિગ્રંથપણું સંસારમાં જીવને પાંચવાર મળે એ દ્વાર કહેવાય છે. આ કારણે શિવાઉં વાર નીવર શામવું નૂi ,
ता पुण दो एगभवे खवगस्सेणी पुणो एगा ॥७६९॥