________________
૪૩૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ હવે તમસ્કાયને વિષ્ઠભ અને પરિધિ કહે છે,
दुविहो से विवखंभो संखेज्जो अस्थि तह असंखेज्जो।। पढमंमिउ विक्खंभो संखेज्जा जोयणसहस्सा ॥१४०२।। परिहीऍ ते असंखा बीए विवखंभपरिहि जोएहिं । हुति असंखसहस्सा नवरमिमं होइ वित्थारो ॥१४०३॥
સખ્યાતા તથા અસંખ્યાતા-એમ બે પ્રકારે વિશ્કેલ છે. પહેલા વિષ્કમાં સંખ્યાતા હજાર યોજન છે. તેમાં પરિધિ ઉમેરતા અસંખ્યાતા ચોજન વિષ્કમ થાય છે. બીજો વિકુંભ, વિષ્ક અને પરિધિ એ બંને વડે ગણુતા અસંખ્યાતા હજાર એજનને થાય છે.
તે તમસ્કાયને વિખંભ એટલે વિસ્તાર સંખ્યાતા તથા અસંખ્યાતા જન-એમ બે પ્રકારે છે. તેમાં પહેલા વિધ્વંભમાં નીચે શરૂઆતથી લઈ ઉપર સંખ્યાના જન સુધી સંખ્યાતા હજાર જન પ્રમાણન વિષ્ઠભ થાય છે. એ વિધ્વંભમાં પરિધિ ઉમેરવાથી તે જ વિષ્ઠભ અસંખ્યાતા હજાર જન પ્રમાણને થાય છે. તમસ્કાયને નીચેનો ભાગ સંખ્યાતા જનના વિસ્તારવાળે હોવા છતાં પણ અસંખ્યાતમા દ્વીપની પરિધિ ઘણું મેટી હોવાથી તેને ઉમેરતા અસંખ્યાતા હજાર જન પ્રમાણવાળા વિધ્વંભમાં વિરોધ રહેતું નથી. દ્વીપની અંદર કે બહારની કઈ પરિધિ ઉમેરવી એનો ભેદ બતાવ્ય-કહો નથી. એટલે એને અંદર અને બહારની પરિધિએ અસંખ્યાત મેં જનરૂપે સમાન છે.
બીજા વિસ્તારમાં વિર્ષાભ અને પરિધિ એ બંને વડે એટલે વિષ્ક ભવડે પણ અસંખ્યાતા હજારે જન અને પરિધિવડે પણ અસંખ્યાતા હજાર એજન થાય છે. અહીંઆ ફક્ત અસંખ્યાતા હજાર જન પ્રમાણે વિસ્તાર થાય છે આ પ્રમાણ જ્યારે આ વલયાકાર તમસ્કાય ઊંચે ક્રમસર વિરતાર પામે છે ત્યારે આ પ્રમાણ જાણવું.
આ સમસ્કાયની મેટાઈવિસ્તાર આગમજ્ઞ પુરુષ આ પ્રમાણે જણાવે છે.
કેક મહદ્ધિદેવ, જે ગતિવડે ત્રણ ચપટી વગાડતા એક્વીસ (૨૧) વખત આખા જબૂદ્વીપને પ્રદક્ષિણા આપી પાછો આવે, તે જ દેવ તે જ ગતિપૂર્વક છ મહિને સંખ્યાતા જન વિસ્તારવાળા તમસ્કાયને ઓળંગી શકે છે. બીજા અસંખ્યાતાજનના તમસ્કાયને નહી.
જ્યારે કેઈક દેવ બીજા દેવની દેવીને ભોગવવાની ઈચ્છાવાળે થયેલે કે બીજાના રને ચારવા વિગેરે અપરાધ કરે ત્યારે બળવાન દેવના ભયથી નાસીને દેવેને પણ ઘણુ બીક લગાડનારે હેવાથી ગમનમાં વિઘાતરૂપ તે તમસ્યાયમાં સંતાઈ જાય છે. (૧૪૦૨-૧૪૦૩)