________________
૨૫૪ આત્માંશુલ
૪૨૫
વીસ લાખ સત્તાણુ હજાર એકસો ખાવન પરમાણુ એક ઉત્સેધાંશુલમાં હેાય છે. (૨૦,૯૭,૧૫૨), આ સખ્યા પરમાનૂ સસપેનૂ આદિ ગાથામાં સ્પષ્ટ રૂપે ગ્રહણ કરેલ પરમાણુ વિશેષને આશ્રયી જાણવું. ઉપલક્ષણ વ્યાખ્યાથી આવેલ ઉણુ ક્ષણિકા વિગેરે ત્રણની અપેક્ષાએ તે। અતિ માટી સખ્યા પરમાણુની થાય છે. (૧૩૯૨) હવે ઉત્સેધાંગુલને ઉપસંહાર કરી આત્માંગુલનુ' સ્વરૂપ કહે છે. परमाणू इंच्चाइकमेण उस्सेहअंगुलं भणियं ।
जं पुण आयंगुलमेरिसेण तं भासियं विहिणा ॥१३९३ ||
પરમાણુ વિગેરેના ક્રમપૂર્વક ઉત્સેધાંગુલ કર્યું હવે જે આત્માંગુલ છે, તે આવી વિધિપૂર્વક કહ્યું છે.
પરમાણુ વિગેરેના ક્રમપૂર્વક પહેલું ઉત્સેધાંશુલ કહ્યું, દેવ વિગેરેના શરીરની જે ઊંચાઈ, તે ઉત્સેધ કહેવાય. તે ઉત્સેધને નિર્ણય કરનાર હાવાથી તદ્વિષયક જે અંશુલ તે.ઉત્સેધાંશુલ અથવા ઉત્સેધ એટલે “ અનંતા સૂક્ષ્મ પરમાણુ પુદ્ગલાના સમૂહ સારી રીતે ભેગા થવાથી એક વ્યવહાર પરમાણુ થાય છે. ? વિગેરે એવા ક્રમપૂર્વક ઉય એટલે વૃદ્ધિ થવી તેનાથી જે અ'ગુલ થાય, તે ઉત્સેધાંશુલ છે. હવે આગળ નિર્દેશ કરેલ આત્માંશુલને તીર્થંકર ગણધરાએ આગળ કહેવાશે તે પ્રકારવડે કહેલ છે. (૧૩૯૩) આત્માંશુલ :
जे जंमि जुगे पुरिसा अट्ठसयंगुलसमूसिया हुति
तेसिं जं मिय मंगुलमायंगुलमेत्थ तं होइ ॥ १३९४ ॥ ।
જે યુગમાં જે પુરુષો પાતાના આંગળથી એકસો આઠ આંગળ ઊંચા હોય છે તેમનુ જે પેાતાનુ અલ તે અહિં આત્મગુલ થાય છે.
સુષમા – મા વિગેરે જે યુગમાં ચક્રવર્તી વાસુદેવ વિગેરે જે પુરૂષા, પાતાના આગળ વડે જ એકસે આઠ (૧૦૮) અ આંગળ ઊંચા હોય છે, તેમનું પાતાનું જે અંશુલ તે આત્માંશુલ કહેવાય છે, અહિં આગળ જે કાળમાં જે પુરૂષા પ્રમાણુ ચુક્ત હાય, તે જ પુરૂષના આત્મા અહિં લેવાતા હેાવાથી આત્માનુ જે અગુલ, આત્માંશુલ. (૧૯૯૪).
»
जे पुण एय पमाणा ऊणा अहिगा व तेसिमेयं. ય ૐ । आगुलं न भन्नइ किंतु तदाभासमेवत्ति oરૂ॰૧૧:
જે આ પ્રમાણથી એછા વધતા હોય તેમનું એ પ્રમાણ આત્માંગુલ ન કહેવાય, પરતુ તે આત્માંગુલાભાસ કહેવાય છે.
૫૪