________________
પ્રવચનસારાદ્વાર ભાગ–ર
સૂત્રમાં શ્રાવકને જે એકવીસ ભાંગા કહ્યા છે તેને બાવીસવડે ગુણી એકવીસ “ઉમેરવાથી થાય છે. એકવીસ વિગેરે ભાંગાની ખંડ દેવકુલિકા પણ આ પ્રમાણે જ વિચારવી. ફક્ત એકવીસ ભાંગાના પક્ષમાં એકવીસને વારવાર ખાવીસ વડે ગુણાકાર કરવા, અને એકવીસ ઉમેરતાં રહેવું. એ પ્રમાણે કરતાં અગ્યારમી વખતે ખાર વ્રતનાં બધાયે ભાંગાઓની સંખ્યા ૧૨૮૫૫૦૦ ૨૬૩૧૦ ૪૯૨૧૫ આવશે. (૧૩૩૧)
एगवए नव भंगा निद्दिट्ठा सावयाण जे सुत्ते ।
-૩૯૬
ते च्चिय दसगुण काउं नव पक्खेवंमि कायव्वा ॥ १३३२ ||
સૂત્રમાં જે શ્રાવકનાં એક વ્રતના નવ ભાંગા ખતાવ્યા છે, તેને જ દસવડે ગુણી નવ ઉમેરવા એ પ્રમાણે અગ્યારવાર ગુણુવાથી સર્વ વ્રતના ભાંગાની સવ સંખ્યા આ પ્રમાણે આવે છે. ૯૯૯૯૯૯૯૯૯૯૯૯ (૧૩૩૨)
इगवन्नं खलु भंगा निद्दिट्ठा सावयाण जे सुत्ते ।
ते चिय पन्नासगुणा, गुणवन्नं पक्खिवेयव्वा ॥ १३३३॥
સૂત્રમા જે શ્રાવકાના ૪૯ લાંગાએ કહ્યા છે, તેને જ પચાસ વડે ગુણી એકાવન ઉમેરવા. ૪૯ ભાંગાઓના પક્ષમાં આગણપચાસ (૪૯) સુધીની સંખ્યા જાણવી. તેને વારવાર પચાસવડે (૫૦) ગુણી એકાવન ઉમેરવાં. આ પ્રમાણે અગ્યારમી વાર કરતા બધાયે વ્રતાના ભાંગાઆની સખ્યા આ પ્રમાણે આવે છે. ૨૪૪ ૧૪૦ ૬૨૪ ૯૯૯૯૯૯ ૯૯૯ ૯૯૯ તથા એકઞા અડતાલીસ ભાંગાના પક્ષના પણુ એ પ્રમાણે જ જાણવું પરંતુ એમાં એકસા અડતાલીસ સુધીની સંખ્યા રાખવી અને તેને વારવાર એસા સુડતાલીસ સંખ્યાવš ગુણુત્રુ અને તેમાં એકસા સુડતાલીસ ઉમેરતાં જવુ, જેથી અગ્યારમી વખતમાં ૧૧૦ ૪૪ ૩૬૦૭૭ ૧૯૬૧૧૫ ૩૩૩૫૬૯૫ ૭૬૯૫ થાય છે. કહ્યુ` છે કે
“એકસા સુડતાલીસ ( ૧૪૭) ભાંગા છે. તેમાં વ્રત વૃદ્ધિ મુજમાં એકસા અડતાલીસ ( ૧૪૮ ) ગુણા કરી એકસા સુડતાલીસ ઉમેરતા સમસ્ત ભાંગાએ આવે છે. આ પ્રમાણે પાંચ ખંડ દેવકુલિકાઓ કહી. હવે સંપૂર્ણ દેવકુલિકા કહેવાના પ્રસંગ છે. તેમાં દરેક વ્રતની એક-એક દેવકુલિકાઓ હાવાથી છ ભાંગા વગેરેમાં દરેકની ખાર કુલિકાએ થશે.
તે બધીચે દેવકુલિકાએ કહેવાથી માટા ગ્રંથ વિસ્તાર થઈ જાય છે. આથી એક દિશા સૂચનરૂપે ભંગીમાંજ ખાર દેવકુલિકાને કહેવા માટે એક દ્વિક વિગેરે સયાગ જણાવનાર ગુણાકારની સંખ્યા લાવવાના ઉપાય કહે છે.
गाई एगुत्तरपत्तेयपर्यमि उवरि पक्खेवो ।
एकेकाणि अवसाण संख्या हुंति संयोगा ॥ १३३४॥