________________
૩૮૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ જીવ ઉત્પત્તિ સ્થાને આવીને પ્રથમ જે ગ્રહણ કરેલા પુલ તેને તથા બીજા પણ દરેક સમયે ગ્રહણ કરાતા પુદ્ગલેને તેના સંપર્કથી તે રૂપે થયેલાઓની જે શક્તિ તે પર્યાપ્તિ કહેવાય છે.
જે આહાર વિગેરેના પુત્રને ખેલ અને રસ વિગેરે રૂપ બનાવવાના કારણરૂપ તે પર્યાપ્તિ. જે પેટમાં રહેલા પુટ્રલ વિશેના આહાર પુલેને ખલ રસરૂપે પરિ
માવવામાં કારણરૂપ જે શક્તિ વિશેષ તે પર્યાપ્તિ, તે આહારપર્યાતિ. શરીરપર્યામિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસે શ્વાસપર્યામિ, ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ–એમ છ પ્રકારે છે.
૧. તેમાં જે શક્તિ વડે જીવ, બહારને આહાર લઈ ખલરૂપે કે રસરૂપે પરિણમાવે તે આહારપર્યાપ્તિ.
૨. જે રસરૂપે થયેલ આહારને રસ, લેહી, અસુગ, માંસ, ચરબી, હાડકા મજજા અને શુક એમ સાત ધાતુરૂપે પરિણુમાવે તે શરીરપર્યાપ્તિ,
૩. જે ધાતુરૂપે પરિણમેલ આહારમાંથી એક, બે, ત્રણ, ચાર અથવા પાંચ ઈન્દ્રિય ગ્ય દ્રવ્યને લઈ એ કેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય વિગેરે રૂપે પરિણુમાવે તે ઈન્દ્રિયપર્યાતિ.
૪. જેના વડે ઉચ્છવાસ યોગ્ય વર્ગણામાંથી તેને દળિયાઓ લઈ શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવી એનું આલંબન લઈને છેડે, તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. ( ૫. જેના વડે ભાષા દલિજેને લઈ ભાષારૂપે પરિણમાવી અને તેનું આલંબન લઈ છોડે તે ભાષાપર્યાપ્તિ.
૬. જેના વડે મોગ્ય વર્ગણામાંથી દળિયા લઈ મનરૂપે પરિણુમાવી એનું આલંબન લઈને છેડે તે મનપર્યાપ્તિ.
પ્રશ્ન :-શું બધાયે જીને આ બધીયે પર્યાપ્તિઓ હોય છે ?
જવાબ :-બધાય અને બધી પર્યાપ્તિઓ નથી હતી પણ, યથાયેગ્યપણે હેય છે તે આ પ્રમાણેએકેન્દ્રિયોને ભાષા અને મનનો અભાવ હોવાથી પહેલી ચાર પર્યાપ્તિઓ હોય છે. અહીં જે મન વગરના હોય તે વિલે દ્રિય તરીકે જાણવા. આથી બેઇદ્રિય, તેઈન્દ્રિય, ચરિદ્રિય અને અગ્નિ પંચેન્દ્રિય વિકલેબ્રિયરૂપે ગણી શકાય છે. તે વિકલૅટ્રિયેને પહેલી પાંચ પર્યાપ્તિઓ હોય છે. તેમને મન ન હોવાથી મન પર્યાપ્તિ હેતી નથી.
સંક્ષિપંચેન્દ્રિયેને છ પર્યાપ્તિઓ હોય છે. કારણ કે તેમને મન હેય છે. પોતપિતાના યેગ્ય આ પર્યાતિવડે અપર્યાપ્તાપણામાં જેઓ મરણ પામે છે. તેઓ પણ પહેલી ત્રણ પર્યાતિઓ પૂરી કરી, તે પછી અંતમુહુર્ત કાળે આયુષ્ય બાંધી ત્યારબાદ અબાધાકાળ રૂપ અંતર્મુહુર્ત સુધી જીવીને જ મરે છે. ૧૩૧૭