________________
૨૩૨. છ પર્યાદિત
૩૮૧ મથાનના આંતરાઓ સંહરે છે. એટલે મંથાનના આંતરામાં કર્મ સહિત ફેલાવેલા જીવ પ્રદેશને સંકેચ કરે છે. છઠ્ઠા સમયે મંથાનને સંકેચ કરે છે. કારણ કે ગાઢતર ઘનતર સંકેચ છે માટે, સાતમા સમયે કપાટનું પણ સંહરણ કરે છે. આત્મદંડમાં સંકેચ થાય છે માટે, આઠમા સમયે દંડને પણ સંહરી પિતાના શરીરમાં જ સ્થિર થાય છે. એ પ્રમાણે આઠ સમય પ્રમાણને કેવલિસ મુદ્દઘાત છે. એ આઠે સમયમાં કેવલિ વેદનીય, નામ, ગોત્ર, કર્મના ઘણા પુદંગલેને ક્ષય કરે છે.
હવે સમુદ્દઘાતમાં ક્યા-ક્યા જેગોને ઉપગ વ્યાપાર હેય છે તે વિચારે છે. મનવચન-કાયા એ ત્રણ ચગે છે. તેમાં ફકત કાયયેગને જ સમુદ્દઘાતમાં ઉપગ થાય છે. મન-વચન યુગને પ્રજન ન હોવાથી ઉપયોગ નથી.
પહેલાં અને છેલલા એ બે સમયે દારિકકાગ હોય છે, કારણ કે દારિક કાયાગના વ્યાપારની પ્રધાનતા હેવાથી દારિકકાયમ યુક્ત જ હોય છે.
સાતમા–છા અને બીજા સમયે ઔદારિકમિશ્રકાશ હોય છે. સમુદ્રઘાતને પામેલ આદારિકામાં અને બહાર તેમાંથી કાણકાગ વિર્યનું અનુભવન હેવાથી દિારિક કાર્મણ મિશ્રકાયમ યુક્ત હોય છે.
ચેથા, પાંચમા અને ત્રીજા સમયે આદારિક શરીરની બહાર અતિ ઘણું આત્મપ્રદેશને વ્યાપાર હેવાથી કામણ શરીર વેગવાળો જ હોય છે, કારણ કે તે વખતે ફક્ત તે કામણ શરીરની ક્રિયા હોય છે. આથી તે ત્રણ સમયમાં કામણ કાયમી અણહારી હોય છે જે અણાહારી હોય છે. તે નિયમા ફક્ત કામણ કાયયેગી જ હોય છે. ૧૩૧૩-૧૩૧૬,
૨૩૨. છ પર્યાપ્તિ
आहार १ शरीरि २ दिय ३ पज्जत्ती ४ आणपाण ४ भास ५ मणे ६ । चत्तारि पंच छप्पिय एगिदियं विगलसन्नीणं ॥१३१७॥
આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તિ છે, એકેન્દ્રિયને ચાર વિકેન્દ્રિયને પાંચ અને સંગ્નિ પંચેન્દ્રિથને છ પર્યાપ્તિ હોય છે.
ગ્રહણ કરેલા આહાર વિગેરે પુતલેને પરિણુમાવવા માટેની આત્માની જે શક્તિ વિશેષ તે પર્યાપ્તિ. તે શક્તિ પુલ જથ્થો ભેગે થવાથી ઉત્પન્ન થાય છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. ૧. જે અણુહારી હેય તે કામણ કાયયોગી જ હોય પણ કામણ કાયયોગી અણાહારી જ હોય.
તેવો નિયમ નથી કારણ કે ઉત્પત્તિના પહેલા સમયે છત્ર કામેણુકાયથી આહાર કરે છે.