________________
૨૩૦ નરક તિય ચ–મનુષ્ય અને દેવાની વિષુવાના ઉત્કૃષ્ટકાળ
अंतमुहुत्तं नरपसु हुँति चतारि तिरियमणुए ।
देवे अद्धमासो उको विउव्वणाकालो || १३१० ॥
નરકમાં ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત, તિય ચા અને મનુષ્યેામાં ચાર અંતર્મુહૂતા (અથવા ચાર મુહૂર્તી), ભવનપતિ વિગેરે ચાર પ્રકારનાં દેવામાં અમાસ એટલે પ ́દર દિવસના ઉત્કૃષ્ટથી ઉત્તરવૈક્રિયના વિષુણાકાળ છે. (૧૩૧૦)
૨૩૧. સાત સમુદ્દાત
वेण १ कसाय २ मरणे ३ बेडव्विय ४ तेयए ५ आहारे ६ | के लिय समुग्धाए ७ सत्त इमे हुंति मणुयाणं ॥ १३११ ॥
વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક, કેલિ-આ સાત સમુદ્દાતા મનુષ્યાને હાય છે...
સમ એટલે એકીભાવે, ઉત્ પ્રખલતાપૂર્વક ઘાત એટલે હવું. એકીભાવે પ્રખલતા. પૂર્ણાંક વેદનીય વિગેરે ક્રમ પ્રદેશાના ઘાત કરવા એટલે નિર્જરા કરવી...તે સમ્રુદ્ધાત, પ્રખલતાપૂર્વક એકીભાવે જે ઘાત તે સમુદ્દાત.
પ્રશ્ન :-કાની સાથે એકભાવ એટલે એકરૂપ થાય છે ?
ઉત્તર :-અથી વેદના વિગેરે સાથે એકરૂપ થાય છે. તે આ પ્રમાણે-જ્યારે આત્મા વેદના વિગેરે સમુદૃઘાતને કરે છે ત્યારે વેદના વિગેરેના અનુભવજ્ઞાનમાં જ તદ્દાકાર થઈ જાય છે. પણ બીજા જ્ઞાનમાં પરિણમતા નથી. એમ વેઢના વિગેરેના અનુભવ જ્ઞાનની સાથે જીવની એક ભાવરૂપતાને જાણવી.....
પ્રશ્ન :-પ્રખલતાપૂર્વક ઘાત શી રીતે હાય છે ?
ઉત્તર :– વેદના વિગેરે સમુદૃઘાતમાં પરિણમેલા જીવ, વેદનીય વિગેરે ઘણા કર્મપ્રદેશાને જે કાળાંતરે ભાગવવા ચાગ્ય હતા, તેને ઉદ્દીરાકરણ વડે ખે ચી ઉદયમાં લાવી, ભાગવી અને નિજ એટલે નાશ-ક્ષય કરે છે, આત્મપ્રદેશે સાથે ચાંટેલાના નાશ કરે—છૂટા કરે છે. એવા ભાવ છે. તે સમૃઘાત, વેદના સમુદ્ઘાત, કષાય સમુદ્ઘાત, સારાંતિક સમુદ્ઘાત, વૈક્રિય સમુદ્ઘાત, તૈજસ સમુદૃઘાત, આહારક સંમુદ્દાત અને કેલિસમુદ્દાત એમ સાત પ્રકારે છે...