________________
૨૨૬. ચાદ ગુણસ્થાનક
३६६ મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, કેવળ-એ પાંચ જ્ઞાન. મતિઅજ્ઞાન, યુતઅજ્ઞાન અને વિભંગ-એ ત્રણ અજ્ઞાન. ચક્ષુ, અચકું, અવધિ, કેવલ એ ચાર દર્શન-એમ કુલ્લે બાર ઉપયોગ છે.
જીવ પદાર્થોને જાણવા માટે જેમને પ્રયોગ વ્યાપાર-ઉપયોગ કરે, તે ઉપગ. જીવને જે પિતાને તરવરૂપ-બેધરૂપ જે વ્યાપાર તે ઉપગ. તે સાકારો પગ અને અનાકારો પગરૂપ બે પ્રકારે છે. તેમાં આકાર એટલે દરેક પદાર્થને નકકી થયેલ ગ્રહણ પરિણામ જે વિશેષ તે આકાર. કહ્યું છે કે મારો ક વિષેનો આકાર સહિત હોય તે સાકાર. સામાન્ય વિશેષરૂપ પદાર્થમાંથી જે વિશેષ અંશને ગ્રહે તે સાકારો પગ. એનાથી વિપરીત તે અનાકાર એટલે સામાન્ય અંશને ગ્રહણ કરનાર, તેમાં મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, કેવળ–એ પાંચ જ્ઞાનના નામે છે. મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન-એ ત્રણ અજ્ઞાને છે. આ બે મળીને સાકારોપયોગ આઠ પ્રકારે છે.
ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલદર્શન એ ચાર દર્શન અનાકાર ઉપયોગ છે. એ પ્રમાણે બંને મળીને બાર ઉપગો થાય છે. એમાં જ્ઞાન અને દર્શનનું સ્વરૂપ આગળ કહ્યું છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન જ નગ એટલે નકાર અર્થમાં એટલે કુસા-નિંદનીય અર્થમાં હેવાથી મિથ્યાત્વથી દુષિત થવાથી જે જ્ઞાન નિંદનીય થાય છે ત્યારે તે અનુક્રમે મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાનરૂપે ઓળખાય છે. જે જ્ઞાનમાં જાણવા પ્રકાર એટલે ભંગ વિપરીત હોય, તે વિભંગ કહેવાય. (૧૩૦૪).
૨૨૭ “પંદર યોગ” सच्चं १ मोसं २ मीसं ३ असच्चमोसं ४ मणो तह वई य ४ । .. उरल १ विउव्वा २ हारा ३ मीस ३ कम्मयग् १ मिय जोगा ॥१३०५॥
૧. સત્ય, અસત્ય, મિશ્ર, અસત્યામૃષા–એ ચાર મનના એ પ્રમાણે જ ચાર વચનના ભેદે તથા કાયાના સાત ઔદારિક, વૈક્રિય, આહારક અને એ ત્રણના મિશ્ર તથા કામણ (તૈજસ)- એમ પંદર યોગ છે.
જે કે મન, વચન, કાયાના આધારે જીવને ઉત્પન્ન થયેલ જે પરિસ્પદ એટલે વ્યાપાર તે જ વેગ કહેવાય છે. છતાં પણ અહીં કારણમાં કાર્યને ઉપચાર એ ન્યાયે તે યુગના સહાયક રૂપ મન વિગેરેની જ યોગ રૂપે વિવક્ષા કરી છે. તેમની સાથે રોગનું સામાનાધિકરણ્ય છે. એમાં મને૧. સત્ય, ૨. અસત્ય, ૩. મિશ્ર અને ૪ અસત્યઅમૃષા–એમ ચાર પ્રકારે છે. તેમાં સત્ય એટલે સત એટલે મુનિઓ અથવા