________________
૩૫૮.
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
“ સારી રીતે વાદળાના સમૂહ હોવા છતાં પણ ચંદ્ર-સૂર્યની પ્રભા હાય છે.” એ પ્રમાણે અહીં પણ પ્રખળ મિથ્યાત્વના ઉદય હોવા છતાં પણ કંઈક અવિપરીત દિશ હાય છે તે અપેક્ષાએ મિથ્યાષ્ટિને પણ ગુણસ્થાન સભવે છે.
પ્રશ્ન :– તા પછી એ મિથ્યાષ્ટિ જ શી રીતે કહેવાય ? કારણ કે મનુષ્ય-પશુ વિગેરેને સ્વીકારની અપેક્ષાએ છેલ્લી નિગાઇ અવસ્થામાં પણ તેવા પ્રકારની ફક્ત અવ્યક્ત સ્પરૂપ પ્રતિપત્તિની અપેક્ષાએ સભ્યષ્ટિ પણ છે.
ઉત્તર:- મિથ્યાર્દષ્ટિ કહેવામાં દેષ નથી કારણ કે અરિહંત ભગવંતે કહેલ સંપૂર્ણ પ્રવચનના અની શ્રદ્ધા કરવા છતાં પણ જો તેમાંના એક અક્ષરની પણ અશ્રદ્ધા કરે તે તે મિથ્યાદૃષ્ટિ જ કહેવાય. કારણ કેતેના સર્વૈજ્ઞ ભગવંતમાંના વિશ્વાસ નાશ પામ્યા છે. કહ્યું છે કે, “સૂત્રના એક પણુ અક્ષર ન રુચવાથી મનુષ્ય મિથ્યાદષ્ટિ થાય છે. આથી અમને જિનેશ્વર ભગવતે કહેલ સૂત્ર જ પ્રમાણ છે.” તેા પછી અરિહ‘ત ભગવ તે કહેલ યથાવત્ જીવાજીવાદિ વસ્તુતત્ત્વની પ્રતિપત્તિથી રહિત થયેલા ખીજાઓની તે શી વાત કરવી ?
પ્રશ્નઃ તેા પછી સંપૂર્ણ પ્રવચન રૂચવાના-શ્રદ્ધા થવાના કારણ અને તેમાં રહેલા કેટલાક પટ્ટાની શ્રદ્ધાં ન થવાના કારણે મિશ્રતાના ન્યાયે એ જીવ સભ્યમિથ્યાદષ્ટિ થવાને ચેાગ્ય છે. તા પછી એને મિથ્યાષ્ટિ કેવી રીતે કહેવાય ?
Y
ઉત્તર :– વાસ્તવિક વાત ન જાણતા હાવાથી આ વાત બરાબર નથી. જ્યારે જિનેશ્વરે કહેલી 'સમરત વસ્તુઓની સારી રીતે શ્રદ્ધા કરે ત્યારે જ સમ્યગ્દષ્ટિ થાય. જયારે એક પણ પદાર્થ માં કે પર્યાયમાં મતિદુબ ળતા વગેરેના કારણે એકાંતે સમ્યક્ જાણકારી, શ્રદ્ધા કે મિથ્યા જાણકારી-શ્રદ્ધાના અભાવ હાવાથી સાચી શ્રદ્ધા નથી અને એકાંતે ખેાટી– વિપરીત શ્રદ્ધા પણ નથી ત્યારે સમ્યમિથ્યાષ્ટિરૂપ મિશ્રદૅષ્ટિ કહેવાય છે.
શતકબૃહત્ ચૂર્ણિમાં કહ્યું છે કેઃ
“ જેમ નાળિયેર દ્વીપમાં વસનારા ભૂખ્યા પુરુષની આગળ અહીંથી આવેલા પુરુષ આદન, ભાત વગેરે અનેક પ્રકારના આહાર મૂકે તે તેને આહાર ઉપર રૂચિ પણ થતી નથી અને તિરસ્કાર-નિંદા પણ થતા નથી. કારણ કે તેને ભાત વિગેરે આહાર કયારે પણ જોચે નથી અને સાંભળ્યેા પણ નથી. એ પ્રમાણે સમ્યગ્મિથ્યાષ્ટિને જીવાદિ તત્ત્વા તરફ રૂચિ પણ હાતી નથી અને નિંદા પણ હોતી નથી.” જ્યારે એકપણ પદાર્થ અથવા પર્યાયમાં એકાંતે વિપરીતતા સ્વીકારે છે, ત્યારે મિથ્યાસૃષ્ટિ જ છે એમાં દોષ નથી.
૨. સાસ્વાદન ગુણસ્થાનક –
ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ લાભને એટલે આયને સાતિ એટલે દૂર કરે તે આસાદન. જે આસાદનમાં અનંતાનુબંધી કષાયના ભાગવટા હોય છે.