________________
૩૫૧
૨૨૧કયા ભા કયા ભાગે કેને હૈય? मोहस्सेवोवसमो खाओवसमो चउण्ह घाईणं । " उदयक्खय परिणामा अट्टहवि हुंति कम्माणं ॥१२९८॥
દ્ધિકસોગી ભાંગા સિદ્ધોને, કેવલિઓને તથા સંસારીજીને ત્રિકસંગી, ચતુઃસયેગી ચારે ગતિમાં છે. મનુષ્યોને પંચસયેગી ભાંગે છે. ઉપશમભાવ મેહને જ હોય છે. ક્ષય પશમ ચાર ઘાસિકમને હોય છે. દયિક અને ક્ષાયિક-પારિણુમિકભાવ આઠે કમને હોય છે.
બ્રિકસંગી દસ ભાંગાઓમાંથી ક્ષાયિક, પરિણામિક બે ભાવવડે બનેલ નવમે દ્વિસંગી ભાંગે સિદ્ધોને હોય છે. બાકીના નવ ભાંગા ફક્ત પ્રરૂપણારૂપે છે. બીજા જીવોને તે ઔદયિકીગતિ, ક્ષાપશમિકી ઈન્દ્રિય અને પરિણામિક જીવ-એ ત્રણ ભાવ જઘન્યથી પણ પ્રાપ્ત થાય છે. તથા કેવલિઓને અને સંસારીઓને ત્રિસંયોગી ભાંગ હોય છે. ત્રિકસંગી દસ ભાંગાઓમાંથી કેવલિઓને ઓઢયિક, ક્ષાયિક અને પરિણામિક એ ત્રણ ભાવવડે બનેલ પાંચમે ભાગે હોય છે. પશમિકભાવ મહિને આશ્રયીને લેવાથી તે મોહનીયકર્મનો ક્ષય થયેલે હેવાથી કેવલિઓને સંભવ નથી. અને ઈન્દ્રિય વિગેરેને અભાવ હોવાથી ક્ષાપશમિકભાવ હેતું નથી. કહ્યું છે કે,
અતીનિયા જેસ્ટિનઃ ” કેવલિઓ ઈન્દ્રિયોથી પર હોય છે. સંસારી જીવને એટલે ચાર ગતિના જીવોને ઔદયિક, ક્ષાપશમિક, પારિણામિક-એ ત્રણ ભાવવડે બનેલ છઠ્ઠો ત્રિકસંગી ભાંગે હોય છે. બાકીના આઠ ફક્ત પ્રરૂપણુરૂપે જ છે. કારણ કે કેઈપણ જગ્યાએ હતા નથી.
ચતુઃસંયોગી પાંચ ભાંગાઓમાંથી ચાર સંયેગી બે ભાંગા ચારે ગતિઓમાં હોય છે. તે આ પ્રમાણે –ઔપશમિક સમ્યગ્દષ્ટિવાળાને દયિક, ઔપશમિક, ક્ષાપશમિક અને પરિણામિક–એ પ્રમાણેને ચતુઃસંયેગી ત્રીજો ભાંગે ઘટે છે અને ક્ષાયિક સમ્યગદષ્ટિને તે ઔદયિક, ક્ષાયિક, ક્ષાપશમિક, પરિણામિક–એ સ્વરૂપ એથે ભાંગે ચારે ગતિમાં હોય છે. તથા મનુષ્યોને પૂર્વોક્ત પંચરંગી જે પાંચ ભાવ બનેલ છે તે હોય છે. આ ભાગે જે ક્ષાયિકસભ્યત્વ યુક્ત ઉપેશમશ્રેણી સ્વીકારે છે તેમને જ હોય છે, પણ બીજાને તે નથી. કારણ કે એક સાથે પાંચે ભાવે તેમને જ સંભવે છે. જીને આશ્રયી બધાયે ભાવે કહ્યા.
હવે ક ભાવ કયા કમને આશ્રયી થાય છે તેનું નિરૂપણ કરે છે. આઠ કર્મોમાંથી ફક્ત મેહનીયને જ ઉપશમ થાય છે. કારણ કે એને જ પ્રદેશદય તથા વિપાકેદયરૂપ બંને ઉદય રોકીઅવરોધી શકાય છે. બીજા કર્મોને નહીં. અહીં ઉપશમરૂપે સર્વઉપશમની વિવેક્ષા છે, દેશઉપશમની નહિ, તે દેશઉપશમ સર્વ કર્મોને હોય છે.