________________
૨૨૧. છ ભાવેનાં ભાગ
૩૪૯ ત્રણના સગે દસ ભાંગા -
૧. દયિક પથમિક શાયિક, ૨. ઔદયિક ઔપશમિક ક્ષાપશમિક, ૩. ઔદયિક ઔપશમિક પારિણમિક, ૪. ઔદયિક ક્ષાયિક ક્ષાપશમિક, ૫. ઔદ્રયિક ક્ષાયિક પરિણામિક, ૬. ઔદયિક ક્ષાપથમિક પરિણામિક, ૭. પશમિક ક્ષાયિક પરિણામિક, ૮. ઔપશમિક ક્ષાયિક ક્ષાપશમિક, ૯ઓપશમિક ક્ષાપશમિકપરિણામિક- ૧૦. ક્ષાપશમિક ક્ષાયિક પરિણામિક. ચારના અંગે પાંચ ભાંગા - ૧. ઔદયિક પરામિક ક્ષાયિક ક્ષાપશમિક, ૨. ઔદયિક ઔપશમિક ક્ષાયિક પરિણામિક, ૩. ઔદયિક પથમિક ક્ષાપશમિક પરિણામિક, ૪. ક્રયિક ક્ષાયિક ક્ષાપથમિકપરિણામિક, ૫. ઔપશમિક ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક. પાંચના સંગે થતો એક ભાગો.
ઔપશમિક-ક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક-પારિણામિક.
આ છવ્વીસ ભાંગાએ ભંગરચનાને આશ્રયી બતાવ્યા છે. એમ જાણવું બાકી આમાંથી સંભવી શકે, ઘટી શકે એવા વાસ્તવિક તે છ ભાંગા જ છે. તે આ પ્રમાણે ૧. એકદ્ધિક સંયેગી નવમે ભાંગે, ત્રીક સંયેગી પાંચમે છો એમ બે ભાંગા, ચતુઃસંયેગી બે ભાંગ, ત્રીજો-ચોથે અને પાંચમે સંયેગી એક ભાંગે એમ છ ભાંગા થયા. (૧૨૯૪) આ ભાંગાઓ અવાંતર ભેદો વડે પંદર થાય છે તેને કહે છે.
ओदयिय खओवसमिय परिणामेहि चउरो गइचउक्के । खइयजुएहिं चउरो तदभावे उवसमजुएहिं ॥१२९५।। एकेको उवसमसेढी सिद्ध केवलिसु एवमविरूद्धा । पन्नरस सनिवाइय भेया वीसं असंभविणो ॥१२९६॥
ચાર ગતિના હિસાબે ઔદયિક, ક્ષાયોપથમિક, પારિણામિકના ચાર ભાંગા, ક્ષાયિક સાથે પણ ચાર ભાંગા અને ક્ષાયિક વગર ઉપશમ-ઔપશમિક સાથે પણ ચાર ભાંગ, ઉપશમણુમાં એક ભાંગો, સિદ્ધાવસ્થામાં એક ભાંગો, કેવલિપણુમાં એક ભાગો અવિરુદ્ધ છે. આ પ્રમાણે પંદર સાન્નિપાતિક ભેદો થયા. બાકીના વીસ અસંભવિત ભેદો છે.
ઔદયિક, શાપથમિક, પરિણામિક ભાવવડે બનેલ સાન્નિપાતિક ભાવના નરક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિરૂપ ચારગતિ અનુસાર વિચારતાં ચાર ભેદ થાય છે. આને ભાવ એ છે કે, ઔદયિક, ક્ષાપશમિક અને પરિણામિકરૂપ ત્રિક સગી ભાંગે. ચાર ગતિના ભેદે ચાર પ્રકારે થાય છે. તે આ પ્રમાણે નરકગતિમાં જે દયિક છે તે નારકવરૂપે છે. ઈન્દ્રિય વિગેરે ક્ષાપથમિકીભાવે છે. છેવત્વ વિગેરે પરિણામિકભાવે છે.