________________
પ્રવચનસારાદ્ધાર, ભાગ–ર
આગળ ગ્રહણ કરેલ તેજસ પુદ્દગલાના ગ્રહણ કરાતા તેજસ પુદ્દગલા સાથે જે સ'ખ'ધ તે તૈજસ-તજસબંધન, પૂર્વમાં ગ્રહણ કરેલ કે કરાતા તૈજસ પુદ્દગલાના પૂર્ણાંમાં ગ્રહણ કરેલ કે ગ્રહણ કરાતા કાણુ પુદ્દગલા સાથે જે સંબંધ, તે તેજસ કા ણુખંધન. પૂર્ણાંમાં ગ્રહણ કરેલ કાણુ પુદ્દગલાના ગ્રહણ કરાતા કાણુ પુદ્ગલા સાથે જે સંબધ તે કાણું-કામ ણુખ ધન, આ ત્રણ ખધન સાથે આગળ કહેલા બંધના મેળવતાં પંદર બંધના થાય છે. આ બંધનના કારણભૂત જે-જે ખ'ધનનામકર્મ છે, તે પણ પંદર છે. આ બધા બંધનના ભેદ આગળના પાંચ મધન વગર આગળ ત્રાણું (૯૩) ભેદોમાં ઉમેરતા નામક ની ઉત્તર પ્રકૃતિ એકસે ત્રણ થાય. આ પ્રમાણે આઠે કર્માની બધી મળી ઉત્તરપ્રકૃતિઓની સંખ્યા એકસા અઠ્ઠાવન (૧૫૮) થાય છે.
આ પ્રમાણે નામેાચ્ચારપૂર્વક બધીયે ઉત્તરપ્રકૃતિ કહી. હવે આ પ્રકૃતિના અથ કહે છે.
૩૨૦
વ્યાખ્યા
અતિજ્ઞાન –
તેમાં મન શબ્દ જ્ઞાન અર્થમાં છે. જેના વડે મનન એટલે વિચારાય તે મતિ અથવા મન્યતે એટલે ઇન્દ્રિય અને મન વડે અમુક નિયત વસ્તુ જેના વડે જાણી શકાય, તે મતિ, ચૈાગ્ય જગ્યામાં રહેલ વસ્તુ કે વિષયને ઇન્દ્રિય અને મનરૂપ નિમિત્ત વડે જાણકારી વિશેષ તે મતિજ્ઞાન. મતિ એ જ જ્ઞાન છે તે મતિજ્ઞાન.
તે મતિજ્ઞાન શ્રુતનિશ્રિત, અશ્રુતનિશ્રિત એમ બે પ્રકારે છે.
તેમાં જે માટે ભાગે શ્રુત અભ્યાસ વગર સ્વાભાવિકરૂપે વિશિષ્ટ ક્ષયે પશમના કારણે ઉત્પન્ન થાય તે અશ્રુતનિશ્રિત, જે ઔષાતિકી વિગેરે ચાર પ્રકારની બુદ્ધિમય છે.
જે પૂર્વમાં શ્રુતાભ્યાસ વડે ભાવિત બુદ્ધિના કારણે વ્યવહાર કાલે ઉપયાગ વખતે અશ્રુતાનુસારે જ્ઞાન ઉત્પન્ન થાય, તે શ્રુતનિશ્રિત-તે ચાર પ્રકારે છે. ૧. અવગ્રહ, ૨. ઇહા, ૩. અપાય, ૪. ધારણા,
અવગ્રહ, વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ એ પ્રકારે છે. જેના વડે શબ્દ વિગેરે અ-પદાર્થો પ્રગટ એટલે ખુલ્લા થાય, તે વ્યંજન. કંબ, પુષ્પ વિગેરે આકારરૂપ ઉપકરણે દ્રિયવાળી કાન, નાક, જીભ, સ્પર્શરૂપ ઇન્દ્રિયની સાથે શબ્દ, ગંધ, રસ, સ્પર્શ રૂપ પરિણમેલ દ્રવ્યેાના જે પરસ્પરના જે પહેલા ફક્ત સ્પર્શીરૂપ જે સંબંધ તે વ્યંજનાવગ્રહ, ઈન્દ્રિયવડે પણ અર્થ પ્રગટ થતા હેાવાથી ઈન્દ્રિય પણ વ્યંજન કહેવાય છે. તેથી ઈન્દ્રિયરૂપ વ્યંજનવડે વિષય સંધરૂપ વ્યંજનનું જે અવગ્રહણ એટલે 'પરિચ્છેદન એટલે જાણવું તે વ્યંજનાવગ્રહ કહેવાય છે. અહીં એ વ્યંજનમાંથી એક વ્યંજનના લાપ થવાથી વ્યંજનાવગ્રહ કહેવાય. “આ કંઈક છે” એવું આ વ્યંજનાવગ્રહ અવ્યક્ત જ્ઞાનરૂપ અર્થાવગ્રહથી પણ નીચી કક્ષાનું અવ્યક્તતરજ્ઞાન માત્ર છે. આ વ્યંજનાવગ્રહ