________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
૩૦૦
નીકળાય તે પત્તન કહેવાય. જ્યાં આગળ જળમાગે પ્રવેશ અને નીકળવાનું હોય તે દ્રોણુમુખ. જેની ચારે તરફ અઢીગાઉ સુધી કોઈપણ બીજું ગામ ન હોય તે મડ'બ કહેવાય. જ્યાં સૈન્યના પડાવ હાય તે છાવણી કહેવાય. ભવનને ઘર કહેવાય. આપણુ એટલે હટ્ટ અથવા દુકાન કહેવાય. (૧૯૧૯)
ર. પાંડુનિધિ :
-:
गणिस्स य गीयाणं माणुम्माणस्स जं पमाणं च । धन्नस् य बीयाणं उप्पत्ती पंडुए भणिया ॥ १२२० ॥
પાંડુનિધિમાં ગણિતની, ગીતાની માન-ઉન્માનનું જે પ્રમાણ અને ધાન્યના બીજેની ઉત્પત્તિ કહી છે.
દીનાર અને સોપારી વિગેરેની ગણત્રીરૂપ ગણિત, ગીત એટલે સ્વરકરણ, પાટકરણુ, ધૂપકરણ, કાગાસૂક ટિક્કા વિગેરે પ્રમાનું જેમાં વર્ણન હોય તે. એ પસલીની એક સેતિકા વિગેરે માન કહેવાય. તે સેતિકા વિગેરેની વિષયરૂપ જે હોય, તે પણુ માન જ છે. અને અનાજ વિગેરે મેય એટલે માપવા ચેાગ્ય છે. ઉન્માન એટલે તુલા-કર્ષ વિગેરે તેના વિષયરૂપે જે હોય તે ઉન્માન કહેવાય. ખાંડ-ગોળ વિગેરે ધરિમ કહેવાય. શાલિ એટલે ડાંગર વિગેરેના બીજોની દેશ–કાળની ઔચિત્યતાપૂર્વક જે ઉત્પત્તિ એટલે બનાવટને પાંડુક નામના નિધિમાં કહી છે—વણુ`વી છે. (૧૨૨૦)
૩. પિંગલનિધિ –
सव्वा आहरणविही पुरिसाणं जा य जा य महिलाणं ।
आसाण य इत्थीण य पिंगलगनिहिम्मि सा भणिया ।। १२२१ ॥
પુરુષો, સ્ત્રીઓ, ઘેાડા અને હાથીઓની જે સર્વ પ્રકારની આભરણુવિધિ હાય છે, તે યૌચિત્યપૂર્વક પિંગલ નામના મહાનિધિમાં કહી છે. (૧૨૨૧)
૪. સવ રત્નનિધિ :
राई सव्वरयणे चउदस पवराई चक्कवट्टीणं । उप्पति एगिदियाई पंचिदियाई च ॥ १२२२॥
ચક્રવર્તીના ચૌદ રત્ના સર્વોત્તમ હોય છે. તે એકેન્દ્રિય અને સેનાપતિ વિગેરે સાત પ`ચેન્દ્રિય રત્ના, મહાનિધિમાં ઉત્પન્ન થાય એટલે તેમાં વર્ણવાયા છે. એટલે આ નિધિના પ્રભાવથી ચૌઢરત્ના તેજવાળા તેજસ્વી થાય છે એમ કહે છે. (૧૨૨૨)
આ પ્રમાણે : ચક્ર વિગેરે સાત તે ચૌદ રત્ના સÖરત્ન નામની બીજા આચાર્યો ઉત્પન્ન થાય