________________
૨૯૦
' પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ - ૩. સવ-અસત્વ એટલે સ્વ-પરરૂપે વિદ્યમાન અને અવિદ્યમાન પણ
૪. જો કે બધી વસ્તુઓ સ્વ પરરૂપવડે હંમેશા સ્વભાવથી ક્યારેક પ્રગટ સવાસત્વરૂપે છે. છતાં પણ ક્યારેક કંઈક ઉત્પન્ન થયેલ એટલે જાણનાર વડે વિવક્ષા કરાય છે. ત્યારે આ પ્રમાણે ત્રણ વિકલ્પો થાય છે. તે વખતે સત્તવ અને સવને એક શબ્દ વડે બલવાની ઈચ્છા કરે ત્યારે તેને જણાવનાર કેઈપણ તેને વાચક શબ્દ ન હોવાથી અવક્તવ્યરૂપે ભેદ થયે.
પ. જ્યારે એક ભાગ સતરૂપે અને બીજો ભાગ અવક્તવ્યરૂપે એમ બંનેની એક સાથે વિવક્ષાપૂર્વક બેલવામાં આવે, ત્યારે સત્ અવક્તવ્ય.
૬. જ્યારે એક ભાગ અસતરૂપે હોય અને બીજો ભાગ અવક્તવ્યરૂપે હોય, અને તે બંનેની એક સાથે વિવક્ષા કરવામાં આવે ત્યારે અસત્ અવક્તવ્ય.
૭. જ્યારે એક ભાગ સત્ છે.. એક ભાગ અસતરૂપે છે. એક ભાગ અવક્તવ્યરૂપે હોય અને ત્રણેની વિરક્ષા કરવી હોય, તે સત્ અસત્ અવક્તવ્ય.
આ સાત વિકપ સિવાય બીજો કેઈ વિકલ્પ સંભવી શકે નહીં. બધાયે વિકપને આ સાતમાં જ સમાવેશ થઈ જાય છે. અહીં ઘટને લઈ આ સાત વિકલ્પોની (સહભંગીની) વિચારણા કરે છે.
૧. કાંઠે, ડોક, કપાલ, પેટ, તળિયા વગેરે પિતાના પર્યાયનો સદ્દભાવ હોવાથી ઘડી ઘડારૂપે કહેવાય છે. આથી “સત્ ઘડે છે. સનઘટ એ રૂપ પ્રથમ ભાંગે થયે.
૨. વસ્ત્રમાં રહેલ તંતુ વગેરે પર પર્યાયને ઘડામાં અસત્ભાવ હોવાથી અઘટ એટલે ઘટાભાવ છે. પરપયાર્યો વડે સમસ્ત ઘટની અસભાવની વિવક્ષાના કારણે “અવન ઘટા” એ બીજો ભાગો થ.
૩. એક ભાગમાં સ્વપર્યાવડે સતરૂપે અને બીજા ભાગમાં પર પર્યાવડે અસત્ રૂપે હોય, તે વિવક્ષાના કારણે “સર અણન ઘટા એ ત્રીજો ભાંગે થયે.
૪. આ યે ઘડે સ્વ અને પર એ બંને પર્યા વડે સભાવ અને અસતભાવ વડે વિશેષિત હોવાથી એક સાથે કહી શકવા માટે ઈચ્છનાર વ્યક્તિ અસમર્થ હોવાથી અવક્તવ્ય ભાંગ થાય છે. સ્વ પર પર્યાયરૂપ સવ–અસવમાંથી કઈક એક સાંકેતિક શબ્દ વડે સંપૂર્ણ ઘડાને એક સાથે કહે અશકય હોવાથી “લવથો ઘટ” રૂપે ચે ભાંગે થયે.
૫. એક ભાગમાં પોતાના પર્યાવડે સતરૂપે રહેલો ઘડે અને બીજા ભાગમાં સ્વપરરૂપ ઉભય પર્યાયે વડે સત્ત્વ-અસત્વરૂપે એક સાથે કઈ એક અસાંકેતિક શબ્દવડે કહેવા માટે વિવક્ષા કરાયેલ તે કુંભ-સવા ઘર થાય. એમ કહી શકાય. અમુક ભાગમાં ઘડે ઘટસ્વરૂપે અને અમુક ભાગમાં ઘડે અવક્તવ્યરૂપે હોવાથી સત્ અવક્તવ્યરૂપે કહેવાય છે. આ પાંચમો ભાંગે થયે.