________________
૨૭૨
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
અહીં આનત કરતા પ્રાણતમાં અધિક માસા જાણવા, પરંતુ તે વર્ષની અન્દર જાણવા. તથા આરણુ, અચ્યુતમાં દરેકના સ`ખ્યાતા વર્ષોં જાણવા. અહીં પણ આરણુ કરતા અચ્યુતમાં અધિક જાણવા. તે પણ સે વર્ષોંની અંદર જ જાણુવા.
આના પછી ત્રૈવેયકામાં ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહકાળ કહે છે.
અધસ્તન, મધ્યમ અને ઉપરિતન ત્રૈવેયકત્રિકામાં યથાયાગ્ય અનુક્રમે સખ્યાતા વર્ષશતા, સંખ્યાતા હજાર વર્ષો અને સખ્યાતા લાખ વર્ષો જાણવા. આના ભાવા આ પ્રમાણે છે.
અધસ્તન ત્રૈવેયકત્રિકમાં ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ હજારવ ની અંદર સંખ્યાતા સેંકડાવ”. મધ્યમ ગ્રેવેયકત્રિકમાં લાખવની અંદરના સંખ્યાતા હજારવર્યાં, ઉપરિતન ત્રૈવેયકત્રિઠમાં ક્રાડવ`ની અદરના સ`ખ્યાતા લાખવા જાણવા. નહીં તેા ક્રોડવ જ ગ્રહણ કરત. આ પ્રમાણે હજાર સેંકડામાં પણ વિચારવું. આ વ્યાખ્યા હરિભદ્રસૂરિજીએ કરેલ સૉંગ્રહણી ટીકાનુસારે છે. બીજાએ તા સામાન્યથી જ વ્યાખ્યા કરે છે. અનુત્તર વિમાનામાં ઉપપાત વિરહકાળનું પ્રમાણ કહે છે.
વિજય, વૈજય*ત, જયંત, અપરાજિત, ચારે વિમાનમાં ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ અદ્ધા પલ્યાપમના અસખ્યાતમા ભાગે છે.
6
ગાથામાં “તુ” શબ્દ અનુક્ત સમુચ્ચય એટલે નહીં કહેલ હકીકતને ગ્રહણ કરવાના અમાં છે. આથી સર્વાસિદ્ધ વિમાનમાં પલ્ચાપમના સ`ખ્યાતમા ભાગ જાણવા. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે, હે ભગવંત ! સર્વાર્થસિદ્ધદેવાના ઉપપ।ત આશ્રયી વિરહકાળ કેટલા પ્રરૂપ્યા છે. ? ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પત્યેાપમને સખ્યાતમા ભાગ છે. ' જઘન્યથી સનતકુમારથી લઈ અનુત્તર સુધીના બધા દેવાના ઉપપાત વિરહકાળ એક સમય છે. (૧૧૬૮-૧૧૭૧ )
૨૦૦. મરણ આશ્રયી વિરહકાળ उवाविरहकालो एसो जह वण्णिओ य देवे । उट्टणावि एवं सव्वेसि होड़ विन्नेया ॥ ११७२ ।।
જે પ્રમાણે દેવામાં ઉપપાત વિરહકાળ વણુ બ્યા છે. તે પ્રમાણે બધા દેવામાં ઉનાકાળ પણ જાણવા.
ઉત્પન્ન થયું તે ઉપપાત કહેવાય છે. એટલે ખીજી ગતિના જીવાનુ` દૈવરૂપે ઉત્પન્ન થયું તે ઉપપાત. તેના વિરહ–અંતરકાળ તે ઉપપાત વિરહુકાળ, તે ચાવીસ મુહૂત વગેરે રૂપે ઉત્કૃષ્ટ અને જઘન્યથી જે પ્રમાણે દેવામાં આગળ વણુ જ્યેા છે. તે પ્રમાણે બધા દેવાના ઉદ્દત ના વિરહકાળ પણ આ પ્રમાણે જાણવા.