________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-ર
નાર–દેવની લેશ્યા દ્રવ્યાને તામીજી લેશ્યાના દ્રવ્યને સપર્ક થવાથી તેના આકાર માત્રરૂપ કે તેના પ્રતિબિંબ એટલે ફક્ત છાયા માત્રરૂપ જ થાય છે. પણ પેાતાનું સ્વરૂપ છેાડી તે સ્વરૂપને પામતી નથી તે આ પ્રમાણે
૨૩૨
જેમ વૈડૂ વિગેરે મણિ કાળા દોરામાં પરાવતા તેના સપર્ક થવાથી કે'ક અસ્પષ્ટ તેના આકાર માત્રરૂપે તે વણુ પરિણમે છે. જયારે સ્ફટિક પત્થર જાસુદના ફૂલ વિગેરેના સચાગ થવાથી સ્પષ્ટરૂપે તેના પ્રતિબિંબ એટલે છાયારૂપે થાય છે. પણુ પ્રતિબિંબ માત્ર કે તદાકાર માત્ર એ બંનેમાં તરૂપતા થતી નથી. તથા કૃષ્ણ વિગેરે લેશ્યા દ્રવ્યા પ નીલ વિગેરે લેશ્યા દ્રવ્યાના જથ્થાને મેળવી ક્યારેક અસ્પષ્ટ તદાકાર ભાવમાત્રને કે ચારેક સ્પષ્ટ તપ્રતિબિંબ માત્રને સ્વીકારે છે. પણ તે નીલદ્રવ્યના વ, ગંધ, રસ, સ્પરૂપે પરિણમી નીલ વિગેરે લેશ્યાના દ્રવ્યરૂપે થતા નથી. આ હકીક્ત અમારી મતિ કલ્પનાની નથી. કારણ કે પ્રજ્ઞાપનાસૂત્રમાં લેશ્યાપદમાં આ પ્રમાણે જ પ્રતિપાદન કર્યુ છે. તે સૂત્ર વિસ્તાર ભયના કારણે અહીં લખતા નથી.
એ પ્રમાણે સાતમી પૃથ્વીમાં પણ જ્યારે કૃષ્ણલેશ્યા-તેજોલેશ્યા વિગેરેના દ્રવ્યાને પામી તદાકાર માત્ર કે તત્ પ્રતિબિંબ માત્રવાળા થાય છે. ત્યારે સદાવસ્થિત કૃષ્ણલેશ્યાના દ્રવ્યના યાગ હોવા છતાં પણ સાક્ષાત્ તેોલેશ્યા વિગેરે દ્રવ્યાના જ જાણે સપર્ક ન હાય, તેમ શુભ પરિણામ નારકને થાય છે. લાલ જાસુદના ફૂલના સંપર્કથી સ્ફટીકને જેમ લાલાશ આવે છે તેમ.
66
આ પ્રમાણે તેોલેશ્યાના પરિણામ હેાવાથી સાતમી નરકના નારકને સમ્યક્ત્વ પ્રાપ્તિમાં વિરોધ થતા નથી. અને આ પ્રમાણે તેોલેશ્યા વિગેરે હાવા છતાં સાતમી નરકમાં ફક્ત કૃષ્ણે લેશ્યા છે' એમ કહેનારા સૂત્રેાના વ્યાઘાત થતા નથી. કારણ કે ત્યાં કૃષ્ણલેશ્યા હમેશા રહેનારી છે અને તેોલેશ્યા વિગેરે આકાર માત્ર કે પ્રતિબિંબ માત્રરૂપે કયારેક થનારી છે અને તે તેજલેશ્યા વિગેરે પણ ઉત્પન્ન થઈ હોય તેા પણુ લાંબા કાળ રહેનારી નથી. અને રહે તે પણ તે લેશ્યામાં કૃષ્ણવેશ્યાના દ્રવ્યેા ખીલકુલ પેાતાનું સ્વરૂપ છેાડી દેતા નથી. તેથી આ અધિકૃત સૂત્રમાં “સાતમી નરકમાં કૃષ્ણલેશ્યા જ કહી છે.” એ પ્રમાણે બધે સ્થળે વિચારવું. (૧૦૮૩)
આથી જ સંગમ વગેરેને પણ આકાર માત્રથી કૃષ્ણઙેશ્યાના સંભવ હોવાથી ત્રિભુવનગુરુ અરિહંત ઉપર ઉપસર્ગ કરવાની વાત ઘટે છે. ભાવ પરાવર્તનથી દેવ નારકાને જે છ લેશ્યાઓ કહી છે, તે પણ આગળ કહેલ આકાર ભાવમાત્ર વગેરે રૂપે જ ઘટે છે. બીજી રીતે નહીં. ત્રણે લેશ્યાના નિયમ તે હમેશા અવસ્થિત ઉદયવાળી લેશ્યા દ્રવ્યની અપેક્ષાએ હાવાથી અવિરૂદ્ધ છે.