________________
૧૭૪. નરકવેદના
सत्तसु खेत्तसहावा अन्नोऽन्नुद्दीरिया य जा छुट्ठी ।
तिसु आइमासु वियाणा परमाहम्मियसुरकया य ॥ १०७४ |
ક્ષેત્ર સ્વભાવવાળી વેદના સાતે નરકમાં, પરસ્પર એકબીજાની ઉદીરણા રૂપ વેદના છઠ્ઠી સુધી અને પહેલી ત્રણ સુધી પરમાધામી દેવાએ કરેલ વેદના હાય છે.
ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થયેલ દુઃખ વેદના સાતે નરકપૃથ્વીએમાં છે. અન્યોન્ય ઉીરિતરૂપ વેદના એટલે નારકોએ જ પરસ્પર એકબીજાને કરેલ વેદના-પીડા પાંચમી સુધી હાય છે . આના ભાવાર્થ આ છે કે :-પરસ્પર કરાતી વેદના એ પ્રકારે છે. ૧. શસ્ત્રાવડે કરાયેલ અને ૨. શરીરવડે કરાયેલ વેઢના. તેમાં શસ્રવર્ડ કરાયેલ વેદના પહેલી પાંચ સુધી જ હોય છે. અને શરીરવડે કરાયેલ વેદના સામાન્ય સાતે પૃથ્વીમાં હોય છે. આ વાત અના એટલે અપ્રમાણુ-અશાસ્રીય નથી કેમકે જીવાભિગમ નામના ઉપાંગમાં કહ્યું છે કે, “હે ભગવંત! આ રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા નારકા એક રૂપ વિષુવ્વ સમ હાય છે કે, ભિન્ન એટલે ઘણા રૂપે વિક્રુર્વા સમ
હાય છે ?
એક રૂપ વિક્રુતા હોય છે તેા એક મેાટા મુદગરરુપ અથવા કરવત, તલવાર, શક્તિ, હળ, ગદા, મુસલ, ચક્ર, નારાચ એટલે ખાણ, કુંત એટલે ભાલા, તેમર, શૂળ, લગુડ એટલે દંડ ચાવત્ ભિડિમાલરૂપે વિષુવે છે, પૃથ એટલે ઘણા રૂપા વિકુવે તો પણ મુદ્નરરૂપથી ભિડિમાલ સુધીના ઘણાય રૂપે વિષુવે છે,તે રૂપ સંખ્યાતા જ હોય છે, અસંખ્યાતા નહીં. સંબદ્ધ હોય છે, અસદ્ધ નહીં. એક સરખા હોય પણ જુદા જુદા નહીં. એવા વિધ્રુવે છે. વિધુર્થીને એકબીજાના શરીરને આક્રમણ કરતાં પીડા ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે ધૂમપ્રભા પૃથ્વી સુધી જાણવું.
છઠ્ઠી સાતમી પૃથ્વીમાં નારા લેાહિત−કુંથવાનારૂપ વજ્ર જેવા મેઢાવાળા, છાણુના કીડા સમાન વિધુર્થીને એક-બીજાના શરીરપર ઘેાડાની જેમ ચઢતા-ચઢતા એટલે આકમણુ કરતા, ખાતા ખાતા, શેરડીના કરમીયાની જેમ ચાલતા-ચાલતા અંદર પ્રવેશ કરતા વેદના પીડા ઉત્પન્ન કરે છે.
અહીં પૃથગ્ શબ્દ બહુત્વવાચી છે, તેથી પૃથગ્ એટલે ઘણા મુદ્રાથી ભિડિમાલ એટલે એક જાતનું શસ્ત્ર વિશેષ છે. ત્યાં સુધીના શસ્રા વિષુ'તા ઘેાડા પેાતાના શરીરને લાગેલા સમાન રૂપવાળા વિધ્રુવે છે, અસ ખ્યાતા પેાતાના શરીરથી જુદા, એક સરખા નહીં એવા શસ્ત્ર વિવા માટે તેવા પ્રકારના ભવસ્વભાવથી શક્તિ ન હાવાના કારણે