________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-ર
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એઇન્દ્રિય, તેઇંદ્રિય, ચૌરિંદ્રિય અને પ'ચે'દ્રિયઆ નવ ભેદે નવ પ્રકારના જીવા છે, તે જીવાને મન-વચન-કાયા રૂપ ત્રણ કરણવડે ગુણતાં સત્તાર્વીસ (૨૭) ભેદા થાય છે. તે સત્તાવીસને કરણ, કરાત્રણ, અનુમેાદનાવડે ગુણુતા એકયાસી (૮૧) થાય છે. એ એકવાસી ભેદોને ભૂતકાળ, ભવિષ્યકાળ અને વમાનકાળ રૂપ ત્રણુકાળવડે ગુણુતા ખસા તેતાલીસ (૨૪૩) ભે થાય છે. આના ભાવા આ પ્રમાણે છે.
૨૧૪
પૃથ્વીકાય વિગેરે નવે પ્રકારના જીવાના મન-વચન-કાયાથી વધુના સ'ભવ હોવાથી સત્તાવીસ (૨૭) ભેદા થાય. તેમાં પૃથ્વી વિગેરેના વધને કાઇક મન વિગેરે વડે જાતે કરે, કાઇક બીજા પાસે કરાવે અને કાઇક ખીજા કરનારની અનુમેાદના કરે. એમ એકવાસી ભેદ થાય. આ એકયાસી ભેદો ત્રણે કાળમાં હાઇ શકે. એટલે ખસેા તેંતાલીસ ભેઢા પ્રાણાતિપાતના થાય છે. (૧૦૫૭–૧૦૫૮)
((
૧૬૭. પરિણામના એકસા આઠ ભેદ છ
संकष्पाइतिएणं ३ मणमाईहिं ३ तहेव करणेहिं ३ । कोहाtaraण ४ परिणामेोत्तरस्यं च ॥ १०५९ ।।
સકલ્પ વિગેરે ત્રણને મન વિગેરે ણવડે તથા ત્રણ કરવડે અને ક્રોધ વિગેરે ચારવડે ગુણુતા એકસે આઠ પરિણામના ભેદો થાય છે.
અહીં સંકલ્પ `શબ્દવડે સર...ભ પર્યાયવાચી શબ્દ જાણવા, સંરભ, સમારંભ અને આર.ભ–એ ત્રણને મન-વચન-કાયાવડે ગુણતા નવ થાય છે. તથા એ નવને કરણું-કરાવણુ અને અનુમેાદનવડે ગુણુતા સત્તાવીસ થાય છે. કરણની સાથે કરાવણુ અને અનુમેાદનને પણ ગ્રહણ કરી લેવા. તે સત્તાવીસ ભેદને ક્રોધ-માન-માયા-લોભરૂપ ચાર– કષાયેાવડે ગુણુતા, પરિણામના એટલે ચિત્ત વિગેરેની પરિણતિ વિશેષરૂપ એકસે આઠ ભેદો થાય છે. અહીં આ પ્રમાણે તાત્પય છે :
જેને ક્રોધના જે પરિણામ પ્રગટ થયા છે એવા આત્મા જાતે કાયાવડે સંર`ભ એટલે સંકલ્પ કરે, તે એક વિકલ્પ. તથા માનકષાય ઉત્પન્ન થયેલ આત્મા જાતે કાયાવડે સ’રભ કરે, એ બીજો વિકલ્પ. જેને માયા પરિણતિ થઇ છે, એવા આત્મા જાતે કાયાવડે સંરંભ, કરે એ ત્રીજો વિકલ્પ. તથા લેાભથી પકડાયેલા આત્મા જાતે કાયાવડે સર...ભ કરે એ ચાથેા વિકલ્પ. એ પ્રમાણે કરવા વડે ચાર વિકલ્પ, કરાવવાવડે ચારવિકલ્પ, અને અનુમતિવડે ચાર, વિકલ્પ, એમ કુલ બાર વિકલ્પ કાયાવડે થયા. તથા વચનવડે માર અને મનવડે પણ ખાર, બધા મળી છત્રીસ વિકલ્પ સ`રંભ એટલે સંકલ્પવડે થયા. એમ સમારંભવડે છત્રીસ વિકલ્પા તથા આરંભવડે છત્રીસ વિકલ્પે—એમ કુલ એકસો આઠ ભેદો પરિણામના થાય છે. (૧૦૫૯)