________________
૨૦૬
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
લાકમાં રહેલા સ પુદ્દગલાને સ્પર્શી એટલે ભાગવી-ભાગવી જેટલા વખતમાં મૂકી દે, એ બાદર પુદ્દગલ પરાવત કહેવાય. આનું તાત્પ એ છે કે જેટલા વખતમાં એક જીવ જગતમાં રહેલા બધાયે પરમાણુઓને યથાયેાગ્યપણે ઔદારિક વગેરે સાત વારૂપે ભાગવી-ભાગવીને છેડી દે તેટલા વખતને બાદર દ્રવ્ય પુદ્દગલ પરાવત કાળ કહેવાય... આહારક શરીર વધારેમાં વધારે એક જીવને ચાર જ વાર હાઈ શકે તેથી તે પુદ્દગલ પરાવત માટે અનુપયેાગી હાવાથી ગ્રહણ કર્યું નથી. (૧૦૪૧) મતાંતરે દ્રવ્ય પુદ્દગલ પરાવત કહે છે.
अव इमो दव्वाई ओरालविन्वतेय कम्मेहिं । नीसेस दव्व गहणंमि बायरो होइ परियट्टो || १०४२ ||
ખીજા આચાર્યાંના મતે ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાણુ રૂપ ચાર શરીરા વડે એક જીવ સમસ્ત દ્રવ્ય ગ્રહણ કરવા વડે સંપૂર્ણ લોકમાં રહેલા પુદ્ગલાને ભાગવી-ભાગવી ત્યજી દે, તે માદર યાને સ્થૂલ દ્રવ્ય પુદ્ગલ પરાવ થાય છે. જે પુદ્ગલ પરાવર્તની આદિ એટલે શરૂઆતમાં દ્રવ્ય શબ્દ છે તે દ્રવ્ય પુદ્દગલ પરાવત કહેવાય. (૧૦૪૨) ૨. સુક્ષ્મ દ્રવ્ય પુદ્દગલ પરાવત
दवे सुमपरट्टो जाहे एगेण अह शरीरेणं ।
फासेवि सव्वमोग्गल अणुक्कमेणं नणु गणिज्जा ॥१०४३ ॥
કાઇપણ એક શરીરવડે અનુક્રમે સ પુદ્ગલાને સ્પર્શે તે ગણતરીથી ભાગવી-ભેાગવી મૂકે તે દ્રવ્ય સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્ત કહેવાય.
દ્રવ્ય વિષયક સૂક્ષ્મ પુદ્દગલ પરાવત જ્યારે ઔદારિક વિગેરે કોઇપણ એક શરીર વડે કાઈક એક જીવ સંસારમાં ભમતા-ભમતા બધાય પુદ્ગલાને અનુક્રમે ભાગવી-ભાગવી ત્યજે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્દગલ પરાવત થાય. અર્થાત્ જેટલા વખતમાં લેાકાકાશમાં રહેલા સર્વાં પરમાણુઓને ઔદારિક વગેરે કોઈપણ એક વિવક્ષિત શરીરરૂપે ભાગવી-સેગવી પૂરા કરે તેટલા કાળ વિશેષને સૂક્ષ્મદ્રવ્ય પુદ્ગલ પરાવત કહે છે.
પુદ્દગલ એટલે પરમાણુઓને ઔદારિક વગેરે કાઈ એક વિવક્ષિત શરીરરૂપે અથવા સામસ્ત્યરૂપે જે પરિણમન જેટલા વખતમાં થાય, તેટલા વખતને પુદ્ગલ પરાવ કહેવાય. આ વ્યાખ્યા પુદ્ગલ પરાવત શબ્દની વ્યુત્પત્તિ નિમિત્તથી થઈ. આ વ્યુત્પત્તિ નિમિત્ત વ્યાખ્યા વડે પેાતાના એક જ અર્થ એટલે પદાર્થની સમવાયી પ્રવૃત્તિ નિમિત્ત અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના પ્રમાણુ સ્વરૂપ કાર્યં જણાય છે. આથી ક્ષેત્ર પુદ્ગલ પરાવત વગેરેમાં પુદ્દગલ પરાવર્તનને અભાવ હોવા છતાં પણ પ્રવૃત્તિ નિમિત્ત અનંત ઉત્સર્પિણી-અવર્રાર્પણી પ્રમાણુ સ્વરૂપની હયાતિ હોવાથી પુદ્ગલ પરાવત શબ્દની પ્રવૃત્તિ વિરૂદ્ધ થતી નથી. વિરાધ પામતી નથી.