________________
૧૮૮
૯. પડિતમણુ :
વિરત એટલે સર્વ સાવધની નિવૃત્તિ સ્વીકારનારાઓનું જે મરણ, તેને તીથ કર ગણધર ભગવતાએ પડિતમરણુ કહ્યું છે. બાલપડિતમરણુ
૧૦,
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
-:
ખાલપ'ડિતમરણુ તે મિશ્રમરણ જાણવું, સરવરતીની અપેક્ષાએ દેશથી સ્થૂલ પ્રાણિની હિંસા વગેરેથી વિરત થયેલ તે દેશવરતિ, તેમનુ જે મરણ તે ખાલપ`ડિતરૂપમિશ્રમરણુ છે. (૧૦૧૪)
ચરણ (ચારિત્ર) દ્વારા ખાલ વગેરે ત્રણ મરણેા કહી હવે જ્ઞાનદ્વારા છદ્મસ્થ અને કેલિમરણ કહે છે.
जव हिनाणी सुमइनाणी मरंति जे समणा ।
छउमत्थमरणमे केवलिमरणं तु केवलिणो ॥ १०१५।। મન:પવજ્ઞાની, અવધિજ્ઞાની, શ્રુતજ્ઞાની, મતિજ્ઞાની, શ્રમણેાનું જે મરણ તે છદ્મસ્થમરણ છે. કૈવલજ્ઞાનીનું જે મચ્છુ તે કેલિમરણ છે. ૧૧. છદ્મસ્થમરણ –
મનઃપવજ્ઞાની, અવધિજ્ઞાની, શ્રુતજ્ઞાની, મતિજ્ઞાની શ્રમણા એટલે તપસ્વીએ જે મરે તે છદ્મસ્થમરણુ કહેવાય. જે ઢાંકે આવરે તે છદ્મ. એટલે જ્ઞાનાવરણ વગેરે કર્યાં, તે કર્મામાં જે રહ્યા હાય, તે છદ્મસ્થ, તેમનું જે મરણુ તે છદ્મસ્થમરણ, અહીં ગાથામાં પહેલા મન:પર્યાંવ જણાવ્યું છે તે વિશુદ્ધિની પ્રધાનતાના કારણે, ચારિત્રીએને આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એમ સ્વામિકૃત પ્રધાનતાની અપેક્ષાએ જાણવું. એ પ્રમાણે અવધિજ્ઞાન વગેરેમાં પણ યથાયાગ્ય પાતાની બુદ્ધિથી હેતુઓની વિચારણા કરી લેવી. ૧૨. કેલિમરણ :
જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા કેવલિએનું સમસ્તકર્મ પુદ્ગલક્ષય થવાથી જે મરણ થાય, તે કેવલિમરણ કહેવાય. (૧૦૧૫ ) હવે વૈહાયસ અને ગૃધ્રપૃષ્ઠમરણ કહે છે.
गिद्ध इभक्खणं गिद्धपिट्ठ उब्बंधणाई वेहासं ।
एए दोनिवि मरणा कारणजाए अणुन्नाया ॥ १०१६ ||
ગિધ વગેરેને ખાવા માટે પેાતાનુ' શરીર આપવુ' તે ધ્રુપૃષ્ઠમણું, ઊંચે પેાતાને બાંધી મરવું તે વૈહાયસમરણુ, કાઇક કારણુ ઉત્પન્ન થયે છતે આ બંને મરણુની અનુજ્ઞા છે.
૧૩, પૃšમરણ ઃ
ગીધા પ્રસિદ્ધ છે અને આદ્વિપદથી સમળી શિયાળ વગેરે વડે પેાતાનું શરીર