________________
૧૫૫. ક્ષેત્ર વગેરેથી અચિત્તતા
अयसी १ लट्टा २ कंगू ३ कोड्सग ४ सण ५ वरट्ट ६ सिद्धत्था ७। कोव ८ लग ९ मूलग बीयाणं ९० कोट्टयाई ॥ ९९९ ॥ निक्खित्ताणं एयाणुकोमठिईऍ सत्त वरिसाई |
हो जण पुणो अंतमुहूत समग्गाणं ॥ १०००॥
૧૮૧
અળસી, લદ્દે કસુંબા, કૉંગુ, કાટુસન્ન, શણુ, બંટી, સરસવ, કાદરા, રાલક, લક્ષ્મીજને કાઠાર વગેરેમાં નાંખેલાની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત વર્ષની હાય છે અને બધા અનાજની જઘન્યસ્થિતિ અંતર્મુહૂત છે.
અળસી, લટ્ટ એટલે કુસુભ કસુખા, કંડુ એટલે પીળા ચાખા, કરદૂષક એટલે એક જાતના કાદરા, છાલપ્રધાન એક જાતનું અનાજ વિશેષ છે, શણ, ખંટી જે સપાદલક્ષ વગેરે દેશામાં પ્રસિદ્ધ છે. સરસવ, કેાદરા, રાલક એટલે એક પ્રકારનું કંશુ વિશેષ છે, મૂલકના ખીજ એટલે એક જાતના શાક વિશેષનું ખીજ. આ દશે પ્રકારના અનાજને કાઠાર વગેરેમાં નાંખી અને ઉપલક્ષણથી ઢાંકી ઉપર લીંપી અને લાંછિત કરવાવડે મુદ્રિત કરી રાખેલને વધુમાં વધુ કાળ સાત વર્ષના હોય છે.
ઉપર કહેલ બધાયે અનાજના જધન્યથી એટલે ઓછામાં ઓછે કાળ અંતર્મુહૂત હાય છે પછી પેાતાનું આયુ પૂરૂ' થવાથી અચિત્તપણાને પામે છે. તે અચિત્તતા વાસ્તવિકપણે અતિશયિ જ્ઞાનવડે જ સારી રીતે જાણી શકાય છે. પરંતુ છાદ્યસ્થિક જ્ઞાનવડે જાણી ન શકાય. એ કારણથી વ્યવહાર માર્ગમાં તે ન આવે આથી જ તરસથી દુઃખી થયેલા સાધુઓને પણ સ્વભાવથી પેાતાનું આયુષ્ય ક્ષય થવાથી અચિત્ત થયેલા તળાવના પાણીને પીવા માટેની રજા વ માનસ્વામી ભગવાને ન આપી, કારણ કે આ પ્રમાણે અચિત્ત થયેલ પાણીને જાણી શકવુ' એ છદ્મસ્થા માટે અસ‘ભવ જેવું હોવાથી પાછળના સાધુઓને બધી જગ્યાએ સચિત્ત તળાવના પાણી પીવાની પ્રવૃત્તિના પ્રસંગ ન થાય એટલા માટે રજા ન આપી. (૯૯૯–૧૦૦૦)
૧૫૫. ક્ષેત્ર વગેરેથી અચિત્તતા .
जोयस तु गंता अणहारेण तु भंडसंकंती | वायागणिधूमेह य विद्धत्थं होइ लोणाई || १००१ ॥
સે યાજન ગયા પછી અનાહારપણાના કારણે તથા ફક્ત માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવતા. હવા, અગ્નિ, ધૂમાડા વગેરેના કારણે મીઠા વગેરે દ્રવ્યેા અચિત્ત થાય છે.
સેા ચેાજન એળંગ્યા પછી મીઠા વગેરે દ્રવ્યેા પેાતાના દેશના સ્વભાવિક આહાર ન મળવાના કારણે અચિત્ત થાય છે. આના ભાવ આ પ્રમાણે છે, જ્યારે અમૂક ક્ષેત્રમાંથી