________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
ચેાથાએ કહ્યું કે બિચારી નાની ડાળને પણ શા માટે કાપવી ? એ ડાળને લાગેલા કેટલાક ઝુમખાએને કાપીએ આ તેોલેશ્યાના પિરણામ છે.
૧૬૮
પાંચમાએ કહ્યું કે ‘આપણે ઝુમખા પણ શા માટે તેાડવા? પણ તે ઝુમખામાંથી સારા પાકેલા ખાવા લાયક કેટલાક ફળા જ લેવા.' આ પદ્મલેશ્યાના પરિણામ છે.
છઠ્ઠાએ કહ્યું કે તે ફળે તેાડવાની પણ શી જરૂર છે? આપણને જેટલા જોઇએ છે તેટલા પ્રમાણમાં આ ઝાડના ફળેા નીચે જમીન પર પડેલા જ છે, તા . એનાથી જ આપણે પેટ ભરીએ. શા માટે આડ ઉખેડવા વગેરેની તકલીફ લઈએ ? આ શુક્લલેશ્યાના પરિણામ છે.
ગામ ઘાતકનું દૃષ્ટાંત :
કોઈક ગામમાં ધન અનાજ વગેરેમાં આસક્ત એવા છ ચારાના સ્વામિએએ એકઠા થઇને ધાડ પાડી, તેએમાંથી એકે કહ્યું કે, ' એ પગવાળા કે ચારપગવાળા પ્રાણિઓ, પુરુષ, સ્ત્રી, બાળક, ઘરડા વગેરે જે કાઈને તમે જુએ તે બધાને મારે.' આવા પ્રકાના કૃષ્ણલેશ્યાના પરિણામ છે.
નીલલેશ્યાના પરિણામવાળા ખીજાએ કહ્યું મનુષ્યાને જ મારો ’પશુઓને શા માટે મારવા?
6
કાપાતલેશ્યાવાળા ત્રીજાએ કહ્યું ‘પુરુષાને જ મારવા.' સ્ત્રીઓને શા માટે મારવી? તેજોલેશ્યાના પરિણામવાળા ચાથાએ કહ્યું ‘શસ્ત્રયુક્ત પુરુષને જ મારા, નિઃશસ્રને શા માટે મારવા ?
પદ્મલેશ્યાના પરિણામવાળા પાંચમાએ કહ્યું. શસ્રવાળામાં પણ જે યુદ્ધ કરે તેને જ મારા. બીજા નિરપરાધીને શા માટે ?
છઠ્ઠા શુલલેશ્યાના પરિણામવાળાએ કહ્યું અરે! આ તો ઘણુ' અગ્ય છે. એક તા તમે ધન ચારા છે અને ઉપરથી બિચારા લેાકેાને મારા છે ? તેથી તમારે ધન ચારવુ' હાય તા ભલે પણુ બધાયે લેાકેાના પ્રાણાની રક્ષા કરો.
પાંચ અસ્તિકાય :- કાળરહિત એટલે કાલ લક્ષણ રહિત પૂર્વે કહેલ છ દ્રવ્યા એ જ અસ્તિકાયા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, રૂપ પાંચ અસ્તિકાયદ્રવ્યા આગળ કહ્યા પ્રમાણેના સ્વરૂપવાળા જાણવા,
પ્રશ્ન :-જેમ ધર્માસ્તિકાય કહીએ છીએ તેમ કાલાસ્તિકાય શા માટે કહેતા નથી ? ઉત્તર ઃ- એમ ન કહેવાય. કારણકે જે દ્રવ્યને ઘણા પ્રદેશ હાય, તેને જ અસ્તિકાય કહેવાય. જ્યારે કાળમાં ઘણાં પ્રદેશ હાતા નથી. કારણકે ભૂતકાળના સમયેા નાશ પામ્યા છે. ભવિષ્યના સમયેા હજી ઉત્પન્ન થયા નથી. આથી પ્રજ્ઞાપકના બેલવાના વખતે ફક્ત વર્તમાન એક સમયરૂપ જ કાળપ્રદેશની વિદ્યમાનતા હાય છે.