________________
૧૦૦
'
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ ૧૦. ઉપઘાતઅસત્યા - ઉપઘાત એટલે આક્ષેપ આળરૂપ જે બેલાય તે, જેમકે “તું એર છે વગેરે તે ઉપઘાતઅસત્યા. (૮૯૨).
હવે ત્રીજી મિશ્રભાષાના ભેદ કહે છે. उप्पन्न १ विगय २ मीसग ३ जीव ४ अजीवे ५ य जीवअज्जीवे ६ । તદ્દ મીસા તા ૭ વરિત્ત ૮ દ્રા ૧ અદ્ધા ૨૦ ૮ રૂા.
૧. ઉત્પન્ન, ર, વિગત, ૩. મિશ્ર, ૪, જીવ, ૫. અજીવ, ૬. જીવાજીવ, ૭. અણુત, ૮. પરિત્ત એટલે પ્રત્યેક, ૯. અદ્દા એટલે કાળ, ૧૦. અદ્દાદએમ મિશ્રભાષાના દશ ભેદે છે.
ઉત્પન્ન મિશ્ર વગેરેના ભેદે મિશ્રભાષા દશ પ્રકારે છે.
૧. ઉન્નમિશ્રા - સંખ્યા પૂરવા માટે ન ઉત્પન્ન થયેલાની સાથે મિશ્રિત કરી જે બેલાય તે ઉત્પન્ન મિશ્રિત કહેવાય. એ પ્રમાણે બીજા ભેદોમાં પણ યથાયેગ્ય વિચારણા કરવી. જેમકે કેઈકે ગામ-નગરમાં ઓછા વધતા બાળકને જન્મ થયે હેય, છતાં “આજ દશ બાળકે જમ્યા છે.” વગેરે બોલે તે વ્યવહારથી સત્ય અને જૂઠરૂપે મિશ્રિત છે.
આવતી કાલે તને સે રૂપિયા આપીશ” એમ કહી પચાસ રૂપિયા આપવાથી લેકમાં જૂઠાણું ન દેખાવાથી અને બાકીનાં ન આપવાથી જૂઠપણાને વ્યવહાર થત હવાથી મિશ્ર છે.
૨. વિગત મિશ્રા - ઉપર પ્રમાણે મરણના વિષયમાં ઉત્પન્ન મિશ્રની જેમ જાણવું. જેમ “આ ગામમાં આજે દશ ડેસા મરી ગયા છે. તે વિગત મિશ્ર.
૩. ઉપદ્મવિગત મિશ્રમિશ્રિતા :- જન્મ – મરણના વિષયમાં નકકી કરેલ સંખ્યા કહેવાથી, તેથી તેમાં વિસંવાદીપણું થવાથી મિશ્ર મિશ્રિત એટલે ઉત્પનવિગતમિશ્ર ભાષા થાય છે. જેમકે “આજે દશ છોકરા (બાળકે) જમ્યા અને દશ વૃદ્ધો મરી ગયાં.
૪, જીવમિશ્રા - ઘણું જીવતા અને છેડા મરેલા શંખ-છીપલા વગેરેનો એક જગ્યાએ ઢગલો જોઈ કેઈ એમ બોલે “આ જીવોને મેટો ઢગલો છે. ત્યારે તે ભાષા જીવમિશ્ર કહેવાય. આનું મિશ્રપણું આ પ્રમાણે છે. જીવતા જી વિષે સત્યપણું અને મરેલા વિષયક અસત્યપણું એમ મિશ્રપણું જાણવું.
૫. અજીવમિશ્રા :- જ્યારે ઘણા મરેલા અને થોડા જીવતા જીવાળા શંખલા વગેરેને એક જગ્યાએ ઢગલો જોઈને કહે કે “આ મડદાને માટે ઢગલે છે. ત્યારે તે ભાષા અજીવમિશ્ર કહેવાય. આમાં પણ સત્યાસત્યની મિત્રતા મરેલામાં સાચારૂપે અને જીવતામાં જૂઠારૂપે જાણવી.
૬. જીવાજીવમિશ્ર મિશ્રિતા :- તે શંખલા વગેરેના ઢગલામાં આટલા