________________
વંદનદ્વાર
૭૩
गणिवायग जिज्जत्ति हीलिउं कि तुमे पणमिऊण ! ।
दरवंदियंमिवि कहं करेइ पलिउंचिय एयं ।। १६८ ।। ૨૧. હે ગણિ, હે વાચક, હે યેષ્ઠાય! તમને વાંદવાથી શું? એ પ્રમાણે હાલના કરવાપૂર્વક જે વંદન કરે તે હીલીતષ. ૨૨. ડુંક વંદન કરી વચ્ચે દેશ વિગેરેની વિકથા કરે તે વિપરિકંચિત દેષ. (૧૬૮)
अंतरिओ तमसे वा न वंदई बंदई उ दीसंतो ।
एयं दिट्ठमदिहें सिंग पुण मुद्धपासेहि ॥ १६९ ॥ ૨૩. ઘણા સાધુઓ વિગેરે વંદન કરતા હોય, તેમની વચ્ચે રહીને કે અંધારી જગ્યામાં રહી ચુપચાપ બેઠા રહે, કે ઉભે રહે પણ વંદન ન કરે, કઈ જુએ તે વંદન કરે એ દષ્ટાદષ્ટદેષ.
૨૪. મૂર્ધ શબ્દથી લલાટ જાણવું. લલાટની ડાબી જમણી બાજુએ વાંદણું દેતા હાથ અડાડે તે શ્રગદોષ. એટલે અહે કાર્ય કાય બેલી આવર્તી કરતી વખતે બંને હાથ પાળની વચ્ચે અડાડવાને બદલે ડાબી જમણી બાજુએ લગાડે તે શૃંગદેષ (૧૬૯)
करमिव मन्नइ दितो वंदणयं आरहतिय करोत्ति ।
लोयइ कराउ मुक्का न मुच्चिमो वंदण करस्स ॥ १७० ।। ૨૫. વંદનને રાજકીય કરની જેમ અરિહંતન ટેક્ષ (કર) માનીને વંદન કરે તે કરદેષ.
૨૬. દીક્ષા લીધી એટલે અમે લૌકિક કરથી છૂટયા પણ અરિહંતના વંદનરૂપી ટેક્ષથી હજુ છૂટયા નથી-એ પ્રમાણે માની જે વંદન કરે તે મોચનદેષ. (૧૭૦)
आलिद्धमणालिद्धं रयहरण सिरेहिं होइ चउभंगो ।
वयणक्खरेहिं ऊणं जहन्नकालेवि सेसेहिं ॥ १७१ ॥ રજોહરણ અને મસ્તકના આલિષ્ટ અને અનાલિટરૂપે ચાર ભાંગા થાય છે. વચન અક્ષર વડે અલ્પકાળ અને બાકી આવશ્યક વિગેરે રહી જવાથી ન વંદન થાય છે.
૨૭ આશ્લિષ્ટ એટલે અડવું અને અનાશ્લિષ્ટ એટલે ન અડવું તે, તેના રજોહરણ અને મસ્તક આશ્રયિ ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે, અહો કાયં કાય વિગેરે આવર્તે બોલતી વખતે
૧, કઈ જગ્યાએ “સિંગ પણ કુંભ પાસે હિં” એ પ્રમાણે પાઠ છે ત્યાં કુંભ શબ્દને અર્થ લલાટ જ સમજ બાકીને અર્થ ઉપર પ્રમાણે.
૧૦.