________________
૬૨
પ્રવચનસારાદ્ધાર
तह उवदंस निमंतण खद्धा अयणे तहा अपडिसुणणे । खद्धत्तिय तत्थगए कि तुम तज्जाय नो सुमणे ॥ १३० ॥ नो सरसि कहं छित्ता परिसं भित्ता अणुट्टियाइ कहे । संथारपायट्टण चिट्ठोच्चसमासणे यावि ॥ १३१ ॥
આગળ, પાછળ અને પડખે (બાજુમાં ), ચાલતા, ઊભા રહેતા અને એસતા–એ ત્રણ, આગળના ત્રણ વડે ગુણતા નવ થાય. (૧૦) પ્રથમ આચમન, (૧૧) પ્રથમ ઇરિયાવહી રૂપ આલાચના, (૧૨) સાંભળવું નહીં, (૧૩) ગુરુપહેલા એલવુ, (૧૪) ગુરુ પહેલા બીજા પાસે ગેાચરી આલાવવી, (૧૫) ખીજાને પહેલા ગેાચરી બતાવવી, (૧૬) ગુરુ પહેલા બીજાને આમત્રણ આપવું, (૧૭) ભિક્ષા લાવીને ગુરુની સામે જ લઈને પૂછયા વગર મીજાને ઘણું ઘણું આપવુ' (૧૮) અશનાદિ આહાર ઘણા ખાય, (૧૯) અપ્રતિશ્રવણ ગુરુ બેાલાવે તે જવાબ ન આપવા, (૨૦) કઠોર શબ્દથી વડીલ સામે બેલવું, (૨૧) આસને બેઠા બેઠા જવાબ આપવા, (રર) શું કહેા છે ? એમ કહી જવાબ આપવા, (૨૩) તુકારાથી ગુરુ સાથે વાત કરવી (ર૪) ગુરુની સામે જવાબ આપવા (૨૫) ગુરુના વ્યાખ્યાનથી નારાજ થવુ', (૨૬) તમને આ વાત યાદ નથી, (૨૭) ગુરુ ધ કથા કહેતા હોય ત્યારે આવીને શ્રોતાઓને કહે કે આ વાત હુ' તમને સારી રીતે કહીશ, (૨૮) વ્યાખ્યાન-સભા તેાડી નાખવી, (૨૯) ગુરુએ વ્યાખ્યાન પૂરુ કર્યો પછી પાતેપેાતાની હેશિયારી બતાવવા ફરી વ્યાખ્યાન કરવું, (૩૦) ગુરુના સ’થારા વિગેરેને પગ લગાડવા. (૩૧) સથારા પર બેસવું, સુવું (૩ર) ગુરુથી ઊંચા આસને બેસવું, (૩૩) ગુરુના સમાન આસને બેસવું, (૧૨૯–૧૩૧)
पुरओ अग्गपसे पक्खे पासंमि पच्छ आसन्ने ।
गमणेण तिन्नि ठाणेण तिन्नि तिण्णि य निसीयणए ॥ १३२ ॥
विजय साइगदूसणाउ आसायणाओ नव एया ।
सेस्स विहारगमे रायणियपुव्वमायमणे ॥ १३३ ॥
પુરત: એટલે આગળ, પછેૢ એટલે પાસે, પચ્છ એટલે પાછળ— એ રીતે ગુરુની આગળ-પાસે-પાછળ નજીકમાં ચાલવાથી ત્રણ, ભા રહેવાથી ત્રણ અને બેસવાથી ત્રણ આશાતના-એમ આ નવ આશાતના,