________________
સ‘પદા
૩૫
પદની, (૩) ‘સમ્રા’પદ્મ વડે સૂચિત સાત પદ્યની, (૪) ‘અન્નત્થ’પદ્મ વડે સૂચિત નવ પદની, (પ) ‘સુહુમ’ પદ્મ વડે સૂચિત ત્રણ પદ્મની, (૬) ‘એવ’ પદ વડે સૂચિત છ પદ્મની, (૭) ‘જા’પદ્મ વડે સૂચિત ચાર પદની અને (૮) ‘તાવ’ પદ વડે સૂચિત છ પદ્મની. સંપદાઓ છે. આ પ્રમાણે અહ તચૈત્યસ્તવમાં સંપદાના પ્રથમ પો જાણવા, પહેલા પદોનુ જ્ઞાન થવાથી વચ્ચેના પદો જાણવા સહેલા પડે, માટે પ્રથમ પો અહિં જણાવ્યા છે...(૮૨) ‘નામસ્તવ,’ ‘શ્રુતસ્તવ, ' સિદ્ધૃસ્તવ' ની સંપદા –
9
अट्ठावीसा सोलस वीसा य जहकमेण निदिट्ठा | નામનિળદવાનું યીસામાં પાયમાોળ | ૮૩ ॥
નામ, શ્રુત અને સિદ્ધસ્તવમાં યથાક્રમ પ્રમાણે અઠ્ઠાવીસ, સેાલ અને વીસ સંપદા પદ્મ પ્રમાણે જાણવી.
ચતુર્વિ‘શતિ જિનસ્તવ ( લેાગસ ઢંડક ). શ્રુતસ્તવ (પુષ્પ્રવર દંડક ). સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણુ દંડક)માં એક એક ગાથાના પદ વડે યથાક્રમે લાગસ્સની અઠ્ઠાવીસ સ‘પદા, પુખ઼વરદિવતૅની સાલ સંપદા, સિદ્ધાણં બુદ્ધાણુંની વીસ સંપદાઓ જાણવી. ત્રણે દંડકાની સ ́પદા, પાદપ્રમાણ એટલે લેાકના ચેાથા ભાગ પ્રમાણની જાણવી...(૮૩) ચૈત્યવદનના ખાર અધિકાર –
दुष्णेगं दुणि दुगं पंचैव कमेण हुंति अहिगारा । कत्थयो इहं थोयव्व विसेसविसया उ ॥ ८४ ॥
શક્રસ્તવમાં છે, અહ`તચૈત્યસ્તવમાં એક, ચતુર્વિશતિ જિનસ્તવમાં એ, શ્રુતસ્તવમાં એ, સિદ્ધસ્તવમાં પાંચ અધિકાર છે.
જે અધિકારાય એટલે આશ્રય કરાય તે અધિકાર=પ્રસ્તાવ વિશેષ, શક્રસ્તવ વિગેરેમાં સ્તવવા ચાગ્ય વિષય ખાર છે, તે ખાર અધિકાર આશ્રયિને ચૈત્યવંદન કરાય છે. (૮૪) पढमं नमोऽत्थु जे अइयसिद्ध अरहंतचेइयाणंति । लोगस्स सव्वलोए पुक्खर तमतिमिर सिद्धाणं ।। ८५ ॥ जो देवावि उज्जित सेल चत्तारि अट्ठ दस दोय | वेयावच्चगराण य अहिगारुल्लिंगणपयाई ॥ ८६ ॥
(૧) નમોડસ્થુળ (૨) ને ગયા સિદ્ધા (3) અરિહંત ચચાળ, (૪) હોમ્સ (૧) સવ્વસ્રોટ્ (૬) પુત્ત્તવવિવો (૭) તમતિમિર (૮) સિદ્ધાળું યુદ્ધાનં (૧) નો ફેવાળ વિ તેવો (૨૦) ઙ્ગિત સેસિ (૨) ચત્તાર બટ્ટુ રસ હોય (૨) વેચાવાળ