________________
આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયજ સરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજય સુનિરાજ શી જિનચન્દ્રવિજયજી મહા૨ા નાં શિષ્યરત્ન અને મુનિરાજ શ્રી સુન્નિસ વિજ રાજી મહારાજ પણ મળ્યા. તેમની સાથે અવસરે અવસરે ગ્રંથના પ્રાશન શુદ્ધિ અંગે વાતચીત થતી તેમાં તેઓએ વાત કરી કે પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી આત્રિજયસ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત વિદ્વાન મુનિરાજ શ્રી અમિતયશવિજયજી મહારાજે પ્રવચન સારે દ્ધારનું ભાષાંતર કર્યું છે, તે તેનું સંપાદન આ૫ કરો તે સારું.
- સ્વાધ્યાયના રસથી હા પાડી અને આ ભાષાંતર કરેલ પ્રેસમેટર મંગાવ્યું, જોતા લાગ્યું કે સુનિરાજશ્રીએ ભાષાંતર ખૂબ જ સુંદર કર્યું છે. હવે જો એમાં વ્યાકરણ વિષયક તથા શબ્દરચના વગેરેનું સંમાર્જન કરીને ગોઠવવામાં આવે તે ખૂબ જ ગ્રાહ્ય અને ઉપયોગી બને.
મારી નરમ-ગરમ રહેતી. તબિયતના કારણે સુરત હિંમત થાય તેઓ ન હતી. પણ મારા લઘુગુરુબંધુ સુનિશ્રી હે પ્રભજિયજીએ કહ્યું કે આપ હા પાડે, “હું પૂરે સહકાર આપીશ. આપની અનુકૂળતા પ્રમાણે બધું ગોઠવાઈ જશે” એટલે જે રીતે સુધારા-વધારા, સંમાર્જના કરવાનું લાગ્યું તે રીતે કરીને શ્ર–કલેકા–ટીકા વિગેરે સેટ કર્યા, અને એ રીતે આ ગ્રંથનું હાય પ્રેસમાં પ્રારંભાયું એક વર્ષના ટૂછા સમયમાં પ્રથમ ભાગ પરિપૂર્ણ થઈ રહ્યો છે.
આ ગ્રંથના અધ્યયન દ્વારા આપગી તને જમણુનેસમજીને જલ્દીથી શિવસુખનાં ભક્તા બનીએ એ જ એકની એક અભિલાષા.
૫. સિનેવિજય. વિજયાદશમી
જૈન ઉપાશ્રય, સંવત ૨૦૪૮
૪૫, દિગ્વિજય પ્લેટ,
હજામવંગર,