________________
શ્રી દાન–પ્રેમ-રામચંદ્ર-ભદ્રંકર-મહાય–પ્રદ્યોતન- દ ઇસૂરીશ્વર સદ્દગુરુભ્યે નમઃ
..પા..દ..કી..ચુ
પરમકૃપાળુ દેવાધિદેવતી કર પરમાત્માની અસીમ કૃપાષ્ટિનાં પથ પર આપણા જેવા બાળજીવા આવ્યા અને એ કૃપાળુએ તત્ત્વરસધારાના ધાધ વહેવડાવ્યા. એ તત્ત્વરૂપી ધારાને ઉપકારી ગણધર ભગવ તાએ સૂત્રરૂપે ગૂથી તે આગમરૂપે ગ્રંથસ્થ કરાયા.
પ. પૂ. સકલાગમરહસ્યવેદી આચાય દેવ
કાળના ઝપાટા લાગતા ક્ષયોંપશમ ઉપર અસર થઈ, હવે એ તત્ત્વ બાળજીવા સુધી કેમ પહેોંચાડવા ? તે માટે યુગપ્રધાન સમાન આચાય ભગવંતાએ કરુણા કરીને પ્રકરણરૂપે એજ પદાર્થૉને તૈયાર કર્યાં અને અનેક ઉપકારક થામાં એક અત્યત મહત્ત્વના ગ્રંથ એટલે પ્રાની સારારની રચના કરી જેમાં ૨૭૬ દ્વારામાં તત્ત્વના ખાના ભરી દીધા. અદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજા કે જેઓએ આ ગ્રંથને એવા રૂઢ કરેલા કે જેના બધાજ પદાર્થો હૈયામાં સંગ્રહિત થઈ ગયેલા અને તેથી આગમના રહસ્યાને ખાળજીવા સુધી પહેાંચાડવા સમર્થ બન્યા હતા. પ. પૂ. સિદ્ધાંતમહાદધિ આયાય દેવ શ્રીઅક્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ. આચાર્ય દેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી અહારાજ તથા સયમજીવનન ઘડવૈયા પૂજ્ય ગુરુભગવ"ત પન્યાસ શ્રી ભદ્રંકરળિયજી ણુય તથા પરમ પૂજ્ય તપસ્વી સુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ તથા પૂજ્ય ગુરુ ભગવ"ત આચાર્ય દેવ શ્રી વિજય દસૂરીશ્વરજી મહારાજ તથા પૂછ્યું સંસારી પિતા સુનિરાજ ી હાર્યોવિજયજી મહારાજની અસીભરી કૃપાદૃષ્ટિથી વર્તમાનમાં પૂજ્ય સાધુ-સાલીજી ભગવ ંતાને ઉપયાગી ગ્રંથાનું પ્રકાશન, અનુવાદન સ`પાદન કરવાનું સુલભ બન્યું,
તેમાં વિશેષાવશ્યક ભાષ્ય, ઉત્તરાધ્યયન-લાકપ્રકાશ ૧ થી ૫ ભાગ, લઘુહેમ વ્યાકરણ ૧ થી ૩ ભાગ પ્રકરણ રત્નાવલી, સુલભચરિત્રાણિ, પ્રાકૃત વ્યાકરણ વિગેરેનું પ્રકાશન થતાં ગત વર્ષે સં. ૨૦૪૭માં શાસનરત્ન સુશ્રાવક રજનીભાઈ ધ્રુવડી પરિવાર આયેાજિત શ્રી શત્રુ ંજ્ય અભિષેક પ્રસંગે શ્રી સિદ્ધગિરિ જવાનુ થયું ત્યારે અનેક સમુદાયાનાં
મહાત્મા મળ્યા.