________________
ઢશત્રિક
૨૫
(૭) ત્રણ વખત ભૂમિ પ્રમાર્જના (૮) વર્ણાદિત્રિક (૯) મુદ્રાત્રિક અને (૧૦) પ્રણિધાનત્રિક.
જે
આ દશત્રિકના પાલનપૂર્વક ઉપયાગ યુક્ત બની જિનેશ્વરાને ત્રણ કાલ વંદન કરે છે, તે ઘણી નિર્જરા પામે છે.
ઘર સંબંધી, દેરાસર સબધી અને જિનપૂજા-સંબંધી વ્યાપારના ત્યાગપૂર્વકની ત્રણ નિસિહિ, પૂષ્પપૂજા, અક્ષત પૂજા અને સ્તુતિ-એમ ત્રણ પ્રકારની પૂજા જાણવી.
જિનેશ્વરાની છાસ્થ, કેવલી, સિદ્ધત્વરૂપ ત્રણ અવસ્થાના ચિંતન સ્વરૂપ અવસ્થા-ત્રિક છે.
અક્ષર, અર્થ અને આલંબનરૂપ ત્રણ વર્ણત્રિક જાણવી. જિનમુદ્રા, યાગમુદ્રા અને મુક્તામુક્તિમુદ્રા એ મુદ્રાત્રિક છે. મન, વચન, કાયાના નિરાધ એ પ્રણિધાનત્રિક છે.
યોગમુદ્રાથી પચાંગ પ્રણિપાત નમસ્કાર તથા સ્તવ પાઠ થાય, જિનમુદ્રાથી વંદન અને મુક્તામુક્તિ મુદ્રાથી પણિધાનસૂત્રા ખેલાય.
બે ઢીંચણુ, બે હાથ અને પાંચમુ માથું-એ પાંચ અંગ ભેગા કરીને સમ્યક્ નમસ્કાર થાય, તે ૫'ચાંગ પ્રણિપાત કહેવાય.
અને હાથની દશ આંગળીઓ એકબીજામાં પરોવીને કમલના ડાડાના આકારે મને હાથ જોડી પેટ ઉપર કાણી સ્થાપન કરવાથી ચેાગમુદ્રા થાય છે. આગળ ચાર આંગળ પગ પહેાળા અને પાછળ એનાથી કઇક એછા પહેાળા આ પ્રમાણે પગ રાખીને કાઉસગ્ગમાં રહેવુ તે જિનમુદ્રા થાય છે. જેમાં અને હાથ કઇક કમળના ડાડા સમાન કરી લલાટને અડાડવાપુક રાખવા તે મુક્તાથુક્તિમુદ્રા કહેવાય. કેટલાક હાથને લલાટ આગળ રાખવાનુ કહે છે. અડાડવાનું નહિ.
જે ભવ્ય જીવ દશત્રિકપૂર્વક તીર્થંકરાને ત્રણ સંધ્યાએ ઉપયાગપૂર્વક વંદન કરે છે. તે સ` કર્મક્ષયરૂપ મેાક્ષ લક્ષ્મીને આપનારી એવી વિપુલ નિર્જરાને પામે છે.૧
અહીં ચૈત્યવંદન કઈ વિધિપૂર્વક કરવાનું, તે વિધિનું જ નિરૂપણુ કહેવાશે, પણ ચૈત્યવંદનના સૂત્રેાની વ્યાખ્યા ગ્રંથના અતિ વિસ્તારના ભયથી કહેવામાં આવશે નહિ. તે વ્યાખ્યા લલિતવિસ્તરા વિગેરે ગ્રંથાથી બુદ્ધિમાનાએ જાણવી. એ પ્રમાણે આગળ વંદન વિગેરે દ્વારામાં પણ ચથાયેાગ્ય રીતે જાણી લેવું.
ચૈત્યને વંદન કરવાની ઈચ્છાવાળા કોઈ રાજા વિગેરે મહર્દિક હાય અને કાઈ સામાન્ય વૈભવી પણ હોય. તેમાં રાજા વિગેરે હાય તે છત્ર ચામરાઢિ રાજ્યચિહ્નરૂપ સ
૧ સો પાવરૂ જ્ઞાનયં ટાળ−તે શાશ્વત સ્થાન એવા મેાક્ષને પામે છે, દુષિત્ કૃતિ વાદ: