________________
૩૬૪
ઘાસ, ૨. ષષ્ટિકા વગેરે રાલક=ક'શુ નામનું ધાન્ય પાંચ પ્રકારે તૃણુ ( ઘાસ )
ત્રીહિ ( ડાંગર )નું ઘાસ, વિશેષ તેનું ઘાસ, ૫. પહેંચક કહ્યું છે. (૬૭૫)
પ્રવચન સારાદ્વાર
૩. કેદ્રવ ( કાદરા)નું ઘાસ, ૪. શ્યામાક વગેરે જંગલી ઘાસ-એમ
૮૨. ચમ`પચક
अय १ एल २ गावि३ महिसी ४ मिगाणमजिणं च ५ पंचमं होइ । तलिगा १ खल्लग २ व ३ कोसग ४ कित्ती य ५ बीयं तु ॥ ६७६ ||
૧. બકરા, ૨. ઘેટા, ૩. ગાય, ૪. ભેસ, ૫. હરણુ–આ પાંચનું ચામડું અથવા બીજી રીતે ૧. તલિકા, ૨. ખલ્લક, ૩. વર્ષો એટલે ચામડાની દોરી, ૪. કાશક એટલે ચામડાની ખેાલી, ૫. કૃતિ.
૧. અજા એટલે બકરી એડક–ઘેટા, ગાય, ભેંસ, હરણ-આ પાંચનું ચામડુ હાય છે. ખીજી રીતે આ પ્રમાણે પણ ચર્મપ ચક છે. જેમ તલિકા એટલે ઉપાનહ. એક તલિકા તળિયાવાળું, તે ન હોય તેા ચાર તલિયાવાળું પણ ઉપાનહ લેવું. ન દેખાય એવા રસ્તે રાત્રે, સાથે સાથે જતા, દિવસે પણ માર્ગ છેડીને ઉન્માર્ગે જતા; ચાર, જંગલી પશુ વગેરેના ભયથી, જલ્દી જતાં કાંટા વગેરેથી એ પગની રક્ષા માટે તલિકા કરવામાં આવે છે. કેાઈ જો કામળ પગવાળા હાય અને ચાલવા અસમર્થ હાય તા તે પણ વાપરે.
૨. ખલક :–પાદત્રાણુ –જેના બંને પગ વિચર્ચિકા વાયુ વડે ફાટી જાય ( ચીરા પડી જાય) ત્યારે રસ્તે જતાં ઘાસ, વગેરે દ્વારા પીડા થાય. અથવા કોઈને કામળ પગના કારણે ઠંડીથી પગની પાની વગેરે જગ્યાએ ચીરા પડે, ત્યારે તેની રક્ષા માટે પગમાં પહેરવામાં આવે છે.
૩. વજ્ર એટલે વાધર, ચામડાની દોરી, તૂટેલા ઉપાન વગેરેને સાંધવા માટે
વપરાય છે.
પગના નખ પત્થર
૪. કાશક એટલે ચામડાનું ઉપકરણ વિશેષ. જો કોઇના વગેરેની ઠેસ લાગવાથી તૂટી ગયા હાય, ત્યારે તે કેશકમાં આંગળી કે અંગૂઠા નાખવામાં આવે છે. અથવા નખરદિન ( નેઇલકટર )ને મૂકવા માટેની ચામડાની કાથળી. ૫. કૃતિ એટલે રસ્તામાં દાવાનલના ભયથી ગચ્છની રક્ષા માટે જે ચામડુ પાથરવામાં આવે અથવા જયાં ઘણી ચિત્ત પૃથ્વીકાય હાય તા પૃથ્વીકાયની યતના માટે કૃતિને પાથરીને સ્થિરતા કરવા માટે જે ચામડું ધારણ કરાય છે અથવા કાઇક વખત ચેારાએ ઉપકરણાની ચારી કરી હાય, ત્યારે બીજા પહેરવાના વજ્ર ન હેાય, તે એ કૃતિ પહેરે. આ સાધુ ચેાગ્ય ખીજુ ચર્મપંચક છે. (૬૭૬)