________________
૬૮. પરિહારવિશુદ્ધ તપ
૩૨૯
૩. તીદ્વાર :- પરિહારવિશુદ્ધિક નિયમા તી હાય ત્યારે જ હોય છે. પણ તીના ઉચ્છેદ વખતે, તીથ ઉત્પત્તિ પહેલાં અને તીના અભાવમાં તેઓ નિયમાં ન હાય. તીના અભાવમાં તીથ, વિચ્છેદ કાળમાં, તીર્થોત્પત્તિ પહેલા જાતિસ્મરણ વગેરે દ્વારા પણ હોતા નથી.
૪. પર્યાયદ્વાર :- પર્યાય એ પ્રકારે ગૃહસ્થપર્યાય અને સાધુપર્યાય. તે 'ને એ એ પ્રકારે છે, જઘન્ય અને ઉત્કૃષ્ટ. તેમાં ગૃહસ્થપર્યાય જઘન્યથી એગણત્રીસ વર્ષ અને સાધુ પર્યાય વીસ વર્ષ બંનેના ઉત્કૃષ્ટપર્યાય દેશેાનપૂ ક્રોડ વર્ષ પ્રમાણુ છે. પંચવસ્તુમાં કહ્યું છે કે, એમના ગૃહિપર્યાય જધન્યથી ઓગણત્રીસ વર્ષના જાણવા. યતિપર્યાય વીસ વર્ષના અને બંનેના ઉત્કૃષ્ટપર્યાય દેશેાનપૂર્વ ક્રોડ વર્ષોંના હોય છે.
જે અહીં સૂત્રમાં કહ્યુ` છે કે, જન્મથી ત્રીસ વર્ષના પર્યાય અને સાધુપર્યાય ઓગણત્રીસ વર્ષના, હાય એવા મનુષ્ય પરિહારકલ્પ સ્વીકારવા માટે ચેાગ્ય છે, એમ કહ્યું છે, તે અસંગત જણાય છે. કારણકે કલ્પ વગેરે સૂત્રેાથી વિરોધાભાસ જણાય છે.
બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે, “ગૃહસ્થ પર્યાયથી જઘન્યથી ઓગણત્રીસ વર્ષ, ચતિ પર્યાય વીસ વર્ષ અને અને ઉત્કૃષ્ટથી દેશેાનપૂ ક્રોડ”.
૫. આગમ દ્વાર :-અપૂર્વ એટલે નવું જ્ઞાન. તેઓ ભણુતા નથી. જેથી તે પરિહારકલ્પને આશ્રયી ઉચિત ચેાગ આરાધનપૂર્વક મેળવેલ જ્ઞાનથી જ પેાતાને કૃતકૃત્યમાને, પૂમાં ભણેલ જ્ઞાનના પ્રવાહને અખંડ રાખવા માટે હંમેશાં એકાગ્રમને સારી રીતે યાદ કરે. કહ્યું છે કે,
ચેાગ
તે કલ્પને આશ્રયી અપૂર્વ આગમને તેએ ભણુતા નથી. ચિત જ્ઞાન મેળવેલ હાય, તેનાથી કૃતકૃત્ય પેાતાને માને છે. અને જ્ઞાનને હંમેશા તે વિશ્રોતસિકા ( સંયમમાં શિથિલતા )ના ક્ષય માટે રીતે સ્મરણ કરે છે.
આરાધનથી જે પૂ માં જાણેલ એકાગ્રમને સારી
૬. વેદદ્વારઃ- કલ્પપ્રવૃત્તિ કાળે પુરુષવેદ અથવા નપુંસકવેક હોય છે, પણ સ્ત્રીવેદ નથી હાતા. કારણકે સ્ત્રીઓને પરિહારવિશુદ્ધિકલ્પ સ્વીકારના અસ'ભવ છે. અતિતનયને આશ્રયિ પૂર્વ પ્રતિપનને વિચારતા તે સવેદી પણ હોય છે. અથવા અવેન્રી પણ હોય. તેમાં સવેદી શ્રેણીના સ્વીકાર ન કર્યા હાય ત્યારે હોય છે. અને અવેદી ઉપશમ શ્રેણી કે ક્ષપકશ્રેણી સ્વીકારી હાય ત્યારે હોય છે. કહ્યું છે કે,
“ પ્રવૃત્તિ કાળે વેદ સ્રીવેદ છેાડી કાઈ પણ એક હાય છે અને પૂપ્રતિપન્ન તા સવેદી પણ હાય અને અવેઠ્ઠી પણ હાય.”
૪૨