________________
દ્વાર
૧૩
सामायारी ओहंमि पयविभागमि तह य दसहा उ ( चक्कवालंमि ) । निगथत्तं जीवस्स पंचवाराओ भववासे ।। २३॥
[૯] આધ એટલે સામાન્ય સામાચારી [૧૦૦] છેદ ગ્રંથાક્ત પદવિભાગ સામાચારી [૧૦૧] દવિધ સામાચારી
દરરોજ કરવા ચેાગ્ય દશવધ ચક્રવાલ સામાચારીની સંખ્યા.
[૧૦૨] સ’સાર ચક્રમાં નિગ્રપણાની પ્રાપ્તિ
એક જીવને આખા સંસારચક્રમાં ફક્ત પાંચવાર નિગ્રંથ શ્રમણપણું પ્રાપ્ત થાય તે અંગે...(૨૩)
साहु विहारसरुवं अपडिबद्धो य सो विहेयव्वो । जाया जायकप्पो परिठवणुच्चारकरणदिसा ॥२४॥
[૧૦૩] સાધુએના વિહારનું સ્વરૂપ [૧૦૪] અપ્રતિમ≠ વિહાર
[૧૦] જાત (ગીતાથ`) તથા અજાત (અગીતા) કલ્પનું સ્વરૂપ [૧૦૬] મહાપરિષ્ઠાપના અને ઉચ્ચાર (સ્થ'ડિલ) કરવાની દિશા...(૨૪)
अट्ठारस पुरिसे वीसं इत्थी दस नपुंसेसु । पावणारिहा तह वियलंगस्सरुवा य ॥ २५ ॥ [૧૦૭] દીક્ષાને અયેાગ્ય અઢાર પ્રકારના પુરુષા [૧૦૮] દીક્ષાને અયેાગ્ય વીશ પ્રકારની સ્ત્રીએ [૧૯] દીક્ષાને અયાગ્ય દશ પ્રકારના નપુસકેા [૧૧૦] દીક્ષા અંગે વિકલાંગનુ' સ્વરૂપ...(૨૫)
जं मुलं जइकप्पं वत्थं सेज्जायरस्स पिंडो य । जत्तिय सुत्ते सम्मं जह निग्गंथावि चउगइया ॥ २६ ॥
[૧૧૧] કેટલા મૂલ્યવાળુ વસ્ત્ર સાધુને કલ્પે ?
[૧૧૨] શય્યાતરના કયા પિંડ સાધુને કલ્પ્ય અને અકલ્પ્ય હાય છે? [૧૧૩] કેટલુ' શ્રુતજ્ઞાન હાય તા સભ્ય [૧૧૪] ચતુર્ગતિક નિગ્રંથનુ* સ્વરૂપ...(૨૬)
નિયમા હાય છે ?