________________
પ્રવચન સારોદ્ધાર [૩૯] પાંચ પ્રકારના પ્રતિકારૂપ ચૈત્યનું સ્વરૂપ [૮૦] પાંચ પ્રકારના પુસ્તકો [૮૧] પાંચ પ્રકારના દાંડાઓ [૮૨] પાંચ પ્રકારનું ઘાસ [૮૩] પાંચ પ્રકારના ચર્મ (ચામડા ) [૮૪] પાંચ પ્રકારના વસ્ત્ર [૮૫] પાંચ પ્રકારના અવગ્રહના ભેદ [] બાવીસ પરીષહા [૮૭] સાત પ્રકારની માંડલી..(૧૯)
दसठाणववच्छेओ खवगरसेढी य उवसमस्सेढी ।
थंडिल्लाण सहस्सो अहिओ चउसहिय वीसाए ॥२०॥ [૮૮] દશ સ્થાનોને વ્યવચછેદ [૯] ક્ષપકશ્રેણી [૬૦] ઉપશમશ્રેણી ૯િ૧] Úડિલભૂમિનું સ્વરૂપ સાધુને યોગ્ય જમીન વિશેષના એક હજાર વીસ (૧૦૨૪) ભેદ...(૨૦)
पुव्वाणं नामाई पयसंखासंजुयाई चउदसवि ।
निग्गंथा समणावि य पत्तेयं पंच पंचेव ॥२१॥ [૨] ચૌદ પૂર્વેના નામે પદ સંખ્યા સાથે. [] પાંચ પ્રકારના નિર્ગથે (સાધુ)નું સ્વરૂપ ૯િ૪] પાંચ પ્રકારના શ્રમણ ( ભિક્ષુકો)નું સ્વરૂપ.(૨૧)
गासेसणाण पणगं पिंडे पाणे य एसणा सत्त ।
मिक्खारिया वीहीणमट्ठगं पायच्छित्ताणं ॥ २२ ॥ [૫] ગ્રાસેષણાના પાંચ દોષનું સ્વરૂપ [૬] પિંડ (આહાર) અને પાણ (પાણી)ની સાત પ્રકારની ગવેષણ ૯િ૭] ભિક્ષાચર્યા વિષયક આઠ પ્રકારની વિથિ (ભાગ )નું સ્વરૂપ [૯૮] દશ પ્રકારના પ્રાયશ્ચિત્તો...(૨૨)