________________
પર. સતત સિદ્ધિગમનની સંખ્યા
ओगाणा जहन्ना रयणीदुग अहपुणाई उक्कोसा । पंचे धणुयाई धणुह पुहुत्तेण अहियाई ॥१॥
જઘન્યુઅવગાહના બે હાથની છે. અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ અને ધનુષ પૃથä અધિક જાણવી. અહીં પૃથક્ક્ત્વ શબ્દ બહુત્વવાચક જાણવા અને એ બહુત્વ પચ્ચીસરૂપ સમજવું ( ૪૭૫ )
સિદ્ધની સંખ્યા
૫૧. ગૃહિલિંગ-અન્યલિંગ—વલિંગ
इह चउरो गिहिलिंगे दसन्नलिंगे सयं च अट्ठअहियं । વિનય ૬ મહિને સમૉ સિન્ફમાળા” ॥ ૪૭૬ ||
૨૧૫
મનુષ્યલામાં ગૃહસ્થપણે રહેલા એક સમયમાં ઉત્કૃષ્ટથી ચાર આત્મા સિદ્ધ થાય છે. તેમાં તાપસ વગેરે અન્યલિંગે રહેલા ઉત્કૃષ્ટથી ૧૦ આત્મા એક સમયમાં સિદ્ધ થાય છે અને સાધુલિંગરૂપ સ્વલિંગે રહેલા ઉત્કૃષ્ટથી એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય છે. (૪૭૬ )
પર. સતત સિદ્ધિગમનની સંખ્યા
बत्तीसाई सिज्झति अविश्यं जाव अहिअयट्ठसयं । असम एहिं एकेrकूणं जावेकसमयंमि ।। ४७७ ॥ बत्तीसा अडयाला सट्टी बावत्तरी य बोद्धव्वा । બ્રુહસ્તી ઇન્નરૂં તુચિમટ્ઠોત્તમય ૨ ૫ ૪૭૮ ||
૩૨ થી માંડીને ૧૦૮ સખ્યાવાળા જીવા સતત સિદ્ધ થાય છે. તેમાં એકેકેણા ૮ સમયથી માંડીને યાવત્ `એક સમય સુધી. અનુક્રમે ૩૨, ૪૮, ૬૦, ૭૨, ૮૪, ૯૬, ૧૦૨, ૧૦૮ સિદ્ધ થાય છે..
પ્રથમ સમયે જઘન્યથી એક કે બે નિરંતર સિદ્ધ થાય અથવા ઉત્કૃષ્ટથી ખત્રીસ સિદ્ધ થાય. બીજા સમયે પણ જઘન્યથી એક-બે અને ઉત્કૃષ્ટથી ખત્રીશ એજ પ્રમાણે ત્રીજા સમયે ચેાથા સમયે એમ આઠમા સમય સુધી જઘન્યથી એક એ અને ઉત્કૃષ્ટથી ખત્રીસ સિદ્ધ થાય છે. તે પછી સમય વગેરેનું આંતરૂ જરૂર પડે છે. તેમાં કેાઇ સિદ્ધ થતું નથી.
તેત્રીસથી અડતાલીસ સુધીની સંખ્યાવાળા આત્માએ સતત સિદ્ધ થાય, તે સાત સમય સુધી થાય. તે પછી સમય વગેરેનું અંતર જરૂર પડે છે.
ઓગણપચાસથી સાંઇઠ સુધી સતત સિદ્ધ થાય, તેા ઉત્કૃષ્ટથી ૬ સમય સુધી થાય છે. તે પછી જરૂર અંતર પડે છે.