________________
૨૧૦
પ્રવચનસારોદ્ધાર
पोट्टिलजिणं च नवमं सुरकयसेवं सुनंदजीवस्स । सयकित्तिजिणं दसमं वंदे सयगस्स जीवंति ॥ ४६२ ॥ एगारसमं मुणिसुव्वयं च वेदामि देवईजीय । वारसमं अममजिणं सच्चइजी जयपईवं ॥ ४६३ ॥ . निकसायं तेरसमं वंदे जीवं च वासुदेवस्स । बलदेवजियं वंदे चउदसमं निप्पुलायजिणं ॥ ४६४ ॥ सुलसाजीवं वंदे पन्नरसमं निम्ममत्तजिणनाम । रोहिणिजीवं नमिमो सोलसमं चित्तगुत्तंति ॥ ४६५ ॥ सत्तरसमं च वंदे रेवइजीवं समाहिनामाणं । । संवरमट्ठारसमं सयालिजीवं पणिवयामि ॥४६६॥ दीवायणस्स जीवं जसोहरं वंदिमो इगुणवीस । कण्हजियं गयतण्हं वीसइमं विजयमभिवंदे ॥४६७॥ वंदे इगवीसइमं नारयजीव च मल्लिनामाणं । देवजिणं बावीसं अंबडजीवस्स वंदेऽहं ॥४६८॥ . अमरजियं तेवीसं अणंतविरियाभिहं जिणं वंदे । तह साइबुद्धजीवं चउवीसं भद्दजिणनामं ॥४६९॥ उस्सप्पिणिए चउवीस जिणवरा कित्तिया सनामेहिं । सिरिचंदसरिनामेहिं सुहयरा हुतु सयकालं ॥४७०।। ૧. પ્રથમ શ્રેણિક રાજાના જીવ, પદ્મનાભ તીર્થકરને હું નમું છું. ૨. બીજા મહાવીર ભગવાનનાં કાકા સુપાર્શ્વ રાજાને જીવ, સુરદેવ પ્રભુને હું નમું છું. ૩. ત્રીજા કેણિકપુત્ર ઉદાયી મહારાજાનાં જીવ, કે જેમને ભવવાસ નાશ પામ્ય
छे, ते सुपाव नाभना तीर्थ ४२ने हुँदु छु. ૪. ચેથા પાટીલનાં જીવ, સ્વયંપ્રભ નામનાં જિનને હું વંદુ છું. પ. પાંચમા દઢાયુષના જીવ, એવા સર્વાનુભૂતિ નામના તીર્થકરને હું વંદુ છું, ૬. છઠ્ઠા કીર્તિના જીવ, દેવશ્રુત જિનને હું વંદુ છું. ૭. સાતમા શંખ નામના શ્રાવકના જીવ, ઉદયી નામના જિનને હું વંદુ છું. ૮. આઠમા આનંદના જીવ, પેઢાલ નામનાં જિનેશ્વરને હું નમું છું. ૯, નવમા દેવની સેવાને પામેલા એવા સુનંદના જીવ, પાટીલ નામે તીર્થકરને
ई नभुं छु.
ITHTHH