________________
૪૧. અઢાર દોષ અન્નાન ? વાહ ૨ મા રૂ માન છે તો ૬ માયા ૬ ૭ ય લ ૮ ( निद्दा ९ सोय १० अलियवयण ११ चोरिया १२ मच्छर १३ भया १४ य ॥४५१॥ पाणिवह १५ पेम १६ कीलापसंग १७ हासा १८ य जस्स इय दोसा । ટ્ટાર પળા નમામિ દેવાધિદેવે તે કપરા
અજ્ઞાન-ક્રોધ-મદ-માન-લોભ-માયા-રતિ-અરતિ, નિદ્રા, શેક, અસત્ય વચન, ચેરી, મત્સર, ભય, પ્રાણીની હિસા, પ્રેમ, કીડામાં આસક્તિ અને હાસ્ય–આ અઢારદે જેમના નાશ પામી ગયા છે, તે દેવાધિદેવને હું નમસ્કાર કરું છું, (૧) અજ્ઞાન એટલે સંશય, અનધ્યવસાય અને વિપર્યાયરૂપ મૂઢતા છે. (૨) ધ. (૩) મદ એટલે કુલ, બળ, ઐશ્વર્ય, રૂપ, વિદ્યા વગેરેને અહંકાર કરો અથવા બીજાને
તિરસ્કાર કરવાના કારણભૂત અધ્યવસાય તે. - (૪) માન એટલે આગ્રહ રાખવે અને બીજાએ કહેલ એગ્ય વાતને ગ્રહણ ન કરવી તે. (૫) લાભ એટલે આસક્તિ. (૬) માયા એટલે દંભ (૭) રતિ એટલે ઈચ્છિત પદાર્થ પર મનને રાગ. (૮) અરતિ એટલે અનિષ્ટ પદાર્થના સંગ પર માનસિક દુઃખ. (૯) નિદ્રા એટલે ઉંઘ (૧૦) શેક એટલે ચિત્તની વિધુરતા (૮) (૧૧) અલીકવચન એટલે જુઠું બોલવું. (૧૨) ચોરી એટલે પરદ્રવ્ય હરણ કરવું. (૧૩) મત્સર એટલે ઈર્ષ્યા. પરની સંપત્તિને ન સહવી. (૧૪) ભય. (૧૫) પ્રાણીવધ-જીવહિંસા (૧૬) પ્રેમ એટલે વ્યક્તિગત રાગ (૧૭) કિડામાં આસક્તિ (૧૮) હાસ્ય. આ અઢાર દેશે જેમના નાશ પામ્યા છે એવા દેવાધિદેવને હું નમસ્કાર
કરું છું. (૪૨૧-૪પર)