________________
૩૫. જિનેશ્વરાના આંતરા
૧૮૫
વિમલનાથના નિર્વાણથી નવ સાગરાપમ ગયા પછી અનંતનાથનુ નિર્વાણુ, તે પછી ચાર સાગરાપમ વીત્યા પછી ધમનાથનું નિર્વાણુ, તે પછી પાણા પલ્યાપમ ન્યૂન ૩ સાગરોપમ વીત્યા પછી શાંતિનાથનું નિર્વાણુ, તે પછી એક પત્યેાપમના પાણા ભાગમાંથી બે ભાગ ગયા પછી કુંથુનાથનું નિર્વાણ, તે પછી બાકી રહેલા પા પલ્યોપમમાં એક હજાર ક્રોડ વ ન્યૂન એવા પત્યેાપમના ચેાથેા ભાગ ગયા પછી અરનાથનુ નિર્વાણ, (૪૦૦-૪૦૧)
मी तिसलरहिओ जाओ वासाण कोडिस सेण । चउपण्णवासलक्खेहिं सुव्वओ सुव्वओ सिद्धो ||४०२॥ जाओ छहि नमिनाहो पंचहि लक्खेहिं जिणवरो नेमी । पासो अद्धमसय समहियतेसी सहसेहिं ||४०३||
તે પછી મલ્લિનાથ, એક હજાર ક્રોડ વર્ષી ગયા પછી નિર્વાણ પામ્યા. તે પછી ૫૪ લાખ વર્ષી ગયા પછી મુનિસુવ્રતસ્વામી નિર્વાણુ પામ્યા. ત્યારથી ૬ લાખ વ પછી નમિનાથનું નિર્વાણુ. ત્યારખદ પાંચ લાખ વર્ષે ગયા પછી નેમનાથનું નિર્વાણુ. ત્યારબાદ ૮૩૭૫૦ વર્ષ પછી પાર્શ્વનાથનું નિર્વાણુ. ત્યારબાદ અહીસા વષૅ ગયા પછી વીર જિનેશ્વર નિર્વાણુ પાંમ્યા. (૪૦૨-૪૦૩) अड्ढाइज्जसएहिं गएहिं वीरो जिणेसरो जाओ । दूसमअइदूसमाणं दोपि दुचत्तसह सेर्हि ||४०४ || पुज्जइ कोडाकोडी उसहजिणाओ इमेण कालेन । भणियं अंतरदारं एयं समयानुसारेण || ४०५॥
હવે દુઃષમ અને અતિદુઋષમ બંનેનુ કાળ પ્રમાણ ૪૨,૦૦૦ વર્ષ ઉમેરવાથી ઋષભજિનના નિર્વાણુથી એક કાડાકોડી સાગરાપમ કાળ પૂર્ણ થાય છે. આ પ્રમાણે સિદ્ધાંતાનુસારે અતરદ્વાર કહ્યું.
ત્રીજા આરામાં ૮૯ પખવાડીયાં ઓછા હતા ત્યારે આદિનાથ ભગવાન સિદ્ધ થયા. અને શ્રી મહાવીરસ્વામી ચેાથા આરામાં ૮૯ પખવાડીયા ખાકી હતા ને સિદ્ધ થયા. એ પ્રમાણે ચાથા આરાના કાળ પ્રમાણ સર્વ જિનાના આંતરાના કાળ થયા. ચેાથેા આરે ૪૨,૦૦૦ વર્ષ ન્યૂન એક કાડાકાડી સાગરોપમ પ્રમાણ છે. તેથી ૪૨,૦૦૦ વર્ષ યુક્ત જિનાંતર કાલ એક કાડાકોડી સાગરોપમ પ્રમાણ થાય.
તે એક કોડાકોડી કાળ પૂરો કરવા માટે દુઃખમ અતિદુઃખમા કાળરૂપ પાંચમા છઠ્ઠા આરાના ૪૨,૦૦૦ વર્ષ કાળ ઉમેરવાથી ઋષભદેવ વગેરેના નિર્વાણુથી પૂર્વોક્ત જિનાંતર
२४