________________
૧૮૪
પ્રવચનસારોદ્ધાર
तीसाए संभव जिणो दसहि उ अभिनंदणो जिणवरिंदो। नवहि उ सुमइजिकिदो उप्पण्णो कोडिलक्खेहिं ॥३९४॥
અજિતનાથના નિર્વાણથી ત્રીસ લાખ કોડ સાગરોપમ ગયા પછી સંભવનાથનું નિર્વાણ, સંભવનાથના નિર્વાણથી દશ લાખ કોડ સાગરોપમ ગયા પછી અભિનંદન સ્વામીનું નિર્વાણ, અભિનંદન સ્વામીના નિર્વાણથી નવ લાખ કોડ સાગરોપમ ગયા પછી સુમતિનાથનું નિર્વાણ (૩૯૪)
नउईइ सहस्सेहिं कोडीणं वोलियाण पउमाभो । नवहि सहस्सेहिं तओ सुपासनामो समुप्पण्णो ॥३९५॥
સુમતિનાથના નિર્વાણથી ૯૦ હજાર કોડ સાગરોપમ ગયા પછી પદ્મપ્રભુનું નિર્વાણ, પદ્મપ્રભુના નિર્વાણથી ૯ હજાર કોડ સાગરોપમ ગયા પછી સુપાર્શ્વનાથનું નિર્વાણું. (૩૫)
कोडिसएहिं नवहि उ जाओ चंदप्पहो जणाणंदो । नउईए कोडीहिं सुविहिजिणो देसिओ समए ॥३९६॥
સુપાર્શ્વનાથના નિર્વાણુથી ૯૦૦ ક્રોડ સાગરોપમ ગયા પછી ચંદ્રપ્રભુનું નિર્વાણ, તે પછી કોડ સાગરેપમ ગયા પછી સુવિધિનાથનું નિર્વાણુ.(૩૯૬)
सीयलजिणो महप्पा तत्तो कोडीहि नवहिं निद्दिट्ठो । कोडीए सेयंसो ऊणाइ इमेण कालेण ॥३९७।। सागरसएण एगेण तह य छावद्विवरिसलक्खेहिं । छव्वीसाइ सहस्सेहिं तओ पुरो अंतरेसुत्ति ॥३९८॥
સવિધિનાથના નિર્વાણથી નવ કોડ સાગરોપમ ગયા પછી શીતલનાથનું નિર્વાણ, શીતલનાથના નિર્વાણુથી એકસે સાગરોપમ ઉપર ૬૬ લાખ ૨૬ હજાર વર્ષ જૂના ક્રોડ સાગરોપમે શ્રેયાંસનાથનું નિર્વાણ. (૩૭-૩૯૮)
चउपण्णा अयरेहिं वसुपुज्जजिणो जगुत्तमो जाओ। विमलो विमलगुणोहो तीस हि अयरेहि स्यरहिओ ॥३९९॥
શ્રેયાંસનાથના નિર્વાણુથી ચેપ્પન સાગરોપમ વાસુપૂજ્ય સ્વામીનું નિર્વાણુ, તે પછી વિમલનાથનું ૩૦ સાગરોપમ ગયા પછી નિર્વાણ (૩૯)
नवहिं अयरेहिं अणंतो चउहि उ धम्मो उ धम्मधुरधवलो । तिहि ऊणेहिं संती तिहि चउभागेहिं पलियस्स ॥४०॥ भागेहि दोहि कुंथू पलियस्स अरो उ एगभागेणं । कोडिसहस्सोणेणं वासाण जिणेसरो भणिओ ॥४०१॥