________________
૧૮. વૈક્રિયલબ્ધિધારી મુનિએની સંખ્યા :
૧૬૭
ત્રણ, ત્રણ, ત્રણ, છ, પાંચ, ચાર, ચાર, ત્રણ, એક, એક, આ બધી લાખની સખ્યા છે. તેમાં ઋષભદેવને ત્રણ લાખ, સાધ્વી છે. તે પછી અજિતનાથ વગેરેને ક્રમપૂર્વક આગળની ગાથામાં કહેલ હજાર ચડાવવા તે આ પ્રમાણે, ૨. ત્રીસ હજાર, ૩. છત્રીસ હજાર, ૪. ત્રીસ હજાર, ૫. ત્રીસ હજાર, ૬. વીસ હજાર, ૭. ત્રીસ હજાર, ૮. એંસી હજાર, ૯. વીસ હજાર, ૧૦. એક લાખ છ હજાર.
૧. ઋષભદેવને ત્રણ લાખ (૩,૦૦,૦૦૦), ૨. અજિતનાથને ત્રણ લાખ ત્રીસ હજાર (૩,૩૦,૦૦૦), ૩. સંભવનાથને ત્રણ લાખ છત્રીશ હજાર (૩,૩૬,૦૦૦) ૪. અભિનદનસ્વામીને છલાખ ત્રીશહજાર (૬,૩૦,૦૦૦) પ. સુમતિનાથને પાંચલાખ ત્રીશ હજાર (૫,૩૦, ૦૦૦) ૬. પદ્મપ્રભુને ચારલાખ વીશહજાર (૪,૨૦,૦૦૦) ૭. સુપાર્શ્વનાથને ચાર લાખ ત્રીશ -હજાર (૪,૩૦,૦૦૦)૮. ચ‘દ્રપ્રભને ત્રણલાખ એશી હજાર (૩,૮૦,૦૦૦), ૯. સુવિધિનાથને એકલાખ વીશ હજાર (૧,૨૦,૦૦૦) ૧૦. શીતલનાથને એકલાખ છે હજાર(૧,૦૬૦૦૦) ૧૧. શ્રેયાંસનાથને એકલાખ ત્રણ હજાર (૧,૦૩,૦૦૦), ૧૨. વાસુપૂજયસ્વામિને એક લાખ (૧૦, ૦૦૦૦),૧૩, વિમલનાથને એકલાખ આઠસેા (૧,૦૦૮,૦૦),૧૪. અનંતનાથને ખાસઠ હજાર (૬૨,૦૦૦) ૧૫. ધનાથને ખાસઠ હજાર ચારસા (૬૨,૪૦૦), ૧૬. શાન્તિનાથને એકસઠે હજાર છસા (૬૧,૬,૦૦), ૧૭. કુંથુનાથને સાઈઠ હજાર છસેા (૬૦,૬૦૦), ૧૮. અરનાથને સાઈઠ હજાર (૬૦,૦૦૦), ૧૯. મલ્લિનાથને 'ચાવનહજાર (૫૫૦૦૦), ૨૦. મુનિસુવ્રતસ્વામિને પચાસ હજાર (૫૦,૦૦૦), ૨૧. નમિનાથને એક્તાલીસ હજાર (૪૧,૦૦૦), ૨૨. તેમનાથને ચાલીશ હજાર (૪૦,૦૦૦), ૨૩. પાર્શ્વનાથને આડત્રીશ હજાર (૩૮,૦૦૦), ૨૪. મહાવીરસ્વામિને છત્રીશ હજાર સાધ્વી હતા. ઉપર કહેલ સાધ્વી સ`ખ્યાના સરવાળા (૪૪,૪૬,૪૦૦) ચુમાલીસ લાખ છેતાલીસહજાર ચારસા છે. (૩૩૫-૩૩૯)
૧૮. વૈક્રિયલબ્ધિધારી મુનિએની સખ્યા
उव्वलीण वीससहस्सा सयच्छगन्भहिया १ ।
वीससहस्सा चउसय २ इगुणीससहस्स अट्ठसया ३ ॥ ३४० ॥ अगुणीससहस्स ४ अट्ठार चउसया ५ सोलसहस्स अट्ठसय ६ । सतिसय पनरस ७ चउदस ८ तेरस ९ बारस सहस दसमे ९० ॥३४१||
एक्कारस ११ दस १२ नव १३ अट्ठ १४ सत्त १५ छसहस्स १६ एगवन्नसया १७ । सतसहस्स सतिसया १८ दोन सहस्सा नव साई १९ ॥ ३४२ ॥ दुनि सहस्सा २० पंचसय सहस्स २१ पन्नरससयाई नेर्मिमि २२ । एक्कास सय पासे २३ सयाई सत्तेचे वीरजिणे २४ ॥ ३४३ ॥