________________
૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર:
पण संलेहण पन्नरस कम्म नाणाइ अड्ड पत्तेयं ।
बारस तव विरियतिगं पण सम्म वयाई पत्तेयं ॥ २६३ ।।
પાંચ સલેખનાનાં, પંદર કર્માદાનનાં, જ્ઞાનાચારાદિ ણુના આઠ આઠ, બાર તપાચારના, ત્રણ વીર્યાચારના, પાંચ સમકિતના તથા ભાર વ્રતના દરેકના પાંચ-પાંચ એમ કુલ ૧૨૪ અતિચાર થાય.
સલેખનાના પાંચ અતિચારે છે. કર્માદાનના પંદર અતિચારો, જ્ઞાનાચાર–દનાચાર–ચારિત્રાચારના આઠ આઠ અતિચારા એટલે ૨૪ અતિચારો, તપાચારના ૧૨ અતિચારા, વીર્યાચારના મન, વચન, કાયાના વીરૂપ ત્રણ અતિચારો, સમ્યક્ત્વના પાંચ અતિચાર અને અણુવ્રત વિગેરે ખાર ત્રતાના દરેકના પાંચ-પાંચ અતિચાર તેથી ખાર વ્રતના ૬૦ અતિચાર મળી—આ બધાયના ૧૨૪ અતિચારો થયા. (૨૬૩)
સલેખનાના અતિચાર –
इहपरलोयासंसप्पओग मरणं च जीविआशंसा ।
कामे भोगे च तहा मरणंते पंच अइआरा ॥ २६४ ॥ ઇહલેાકાશ'સપ્રયાગ, પરલેાકાશ'સમયેાગ, મરણાશ'સપ્રયાગ, જીવિતાશ'સપ્રયાગ, કામભાગાશ'સપ્રયાગ-આ મરણુ વખતના પાંચ અતિચાર છે. આ બધા અતિચારા ક્રમશઃ ગ્ર'થકાર વધુ વે છે. આશંસા એટલે અભિલાષા–ઈચ્છા. તેના જે પ્રયાગ એટલે વ્યાપાર અથવા કરણ તે આશંસા પ્રયાગ અથવા આશ`સા એ જ વ્યાપાર છે તે આશ સાપ્રયોગ,
ઈહલેાકાશ સપ્રયાગ :–
ઈહલેાક એટલે પ્રજ્ઞાપક મનુષ્યની અપેક્ષાએ જે મનુષ્યપર્યાયમાં વર્તે છે, તે જીવા એટલે મનુષ્યરૂપે જે રહેલ લેાક તે ઈહલેાક. તે ઈહલેાક સિવાયના જે લેાક તે પરલાક તે ઈહલેાકની જે ઈચ્છા તે ઈહલેાકાશ સાપ્રયોગ. તે આ પ્રમાણે
આ આરાધના વિગેરે કષ્ટ દ્વારા મરીને હું મદોન્મસ્ત હાથી, ઊંચા ઘેાડાની સેંકડા હારથી શાભતી, અદ્વિતીય સુવર્ણ, રત્ન, ઊંચા મણી વિગેરે મહાસમૃદ્ધિના સમૂહથી કુબેરના ભંડારને જીતનાર એવા ભડારવાળા રાજા થાઉ અથવા વિશુદ્ધ બુદ્ધિમાન મંત્રી અથવા માટા-માણસ કે શેઠ થાઉ એવી સમૃદ્ધિની ઇચ્છા.