________________
પ્રવચનસારાદ્ધાર
પૂર્વના જે અધ ભાગ પૂર્વાધ કે પુરિમઢ એટલે દિવસના પહેલા બે પ્રહરનુ પચ્ચકખાણુ કરાય તે પૂર્વા` પચ્ચક્ખાણ કહેવાય. તેમાં છ આગારે આગળની જેમ છે. મહત્તરાગારેણુ =મહત્તર એટલે પચ્ચક્ખાણના કારણે જે નિર્જરાના લાભ થવાના હોય, તેના કરતા માટા નિર્જરાના લાભ થાય, એવા ગ્લાન, ચૈત્ય, સંઘ વિગેરેના કાર્યારૂપ કારણુ ઉત્પન્ન થાય, અને કાર્ય ખીજાથી થવું અશકય હાય, ત્યારે આ આગારના ઉપયાગ થાય છે. મહત્તરાગારેણુ આગાર આ પચ્ચક્ખાણમાં કહ્યો છે, કેમકે આ પચ્ચક્ખાણના કાળ વધારે છે અને નવકારશી વિગેરેના કાળ અલ્પ છે. ખીજી જગ્યાએ વૃદ્ધો માટું કારણ એટલી જ વ્યાખ્યા કરે છે,
૯૨
ત્રણ પ્રહર કાળમાનવાળુ અપાપચ્ચક્ખાણ પણ પુરિમઢ સમાન એકાસણાના પચ્ચક્ખાણમાં આઠ આગાર છે.
જાણવુ .
એકાસણું પચ્ચક્ખાઇ તિવિહંપિ આહાર અસણું પાણું ખાઇમ' સાઇમ' અન્નત્થણાભાગેણું સહસાગારેણું આઉટસારે. ગુરુઅદ્ભુાણેણું પારિટ્ઠાવણિયાગારેણ મહત્તરાગારેણુ સવ્વસમાહિવત્તિયાગારેણ વાસિરઈ.
એક વાર ભાજન અથવા એક જ આસન પરથી ખસ્યા વગર વાપરવાનું જે પચ્ચક્ખાણુ, તે એકાસણુ' કહેવાય. પ્રાકૃતમાં એકાસણુ કહેવાય. આમાં પહેલા એ અને છેલ્લા એ આગારા આગળની જેમ સમજી લેવા. અગાર એટલે ગૃહ. તે ઘર યુક્ત જે હાય તે સાગાર એટલે સાગારીક-ગૃહસ્થ કહેવાય, તે સાગારીકના આગાર.
ગૃહસ્થ સમક્ષ સાધુને ગાચરી વપરાય નહીં, કેમકે પ્રવચનહીલના વિગેરેની. સંભાવના હેાવાથી. કહ્યું છે કે–
છ જીવનિકાય પર દયાવાન્ સાધુ પણ જો આહાર, નિહાર અને પિંડ ગ્રહણ ( ગોચરી વહેારવામાં) જીગુપ્સિતપણું કરે તેા બાધિ દુર્લભ કરે છે.
તેથી ગાચરી વાપરતા હોય અને કાઈક ગૃહસ્થ આવે અને તે તરત જાય તા ક્ષણવાર રાહ જુએ, અને તે જો રેાકાય તે સ્વાધ્યાય વિગેરેના વ્યાધાત ન થાય માટે બીજી જગ્યાએ જઈ, બેસીને વાપરવાથી એકાસણાના ભંગ ન થાય. ગૃહસ્થના આ આગાર આ પ્રમાણે જાણવા. જેના દેખતા ખાવાથી નજર લાગતી હાય, ભેાજન પચે નહીં વિગેરે કારણે આ આગાર જાણવા.
આઉંટપસારેણુ' એટલે જાંઘ વિગેરેનુ લાંબુ ટુંકુ કરવું. જેમ જાંઘ વગેરે વાળેલ હાય તે સીધી કરવી. અસહિષ્ણુપણાથી પગ વિગેરે લાંબા ટુંકા કરતા કંઈક આસન ખસી જાય તે પચ્ચક્ખાણ ભંગ ન થાય.
ગુરુ અદ્ભુઠ્ઠાણેણુ-ગુરુ એટલે ઉભા થવા યોગ્ય આચાય અથવા પ્રાથૂ કે, અલ્યુત્થાનને ચેાગ્ય હોવાથી આવે ત્યારે ઉભા થવું, તેમના માટે આસન ત્યાગ કરવા તે