________________
૪ પ્રત્યાખ્યાન દ્વાર :
૯૧
ત્યાગ, તે અન્નથાભાગેણુ' વિગેરે આગારાપૂવ ક થાય છે. તેમાં અનાભાગ અને સહસાત્કાર આગાર ઉપર પ્રમાણે જાણવા. બાકી પછન્નકાલ આગાર, દિગ્માહ આગાર, સાધુવચન આગાર અને સવ સમાધિ પ્રત્યય આગાર છે.
ઘનઘાર વાદળાના કારણે કે ધૂળની ડમરી કે આંધીના કારણે કે મેટા પતના વચ્ચે આવવાના કારણે સૂર્ય ન દેખાય ત્યારે અટકળથી પેરિસી પૂર્ણ થઈ છે—એમ જાણી ખાનારને પારસીનું પચ્ચક્ખાણુ ન થવા છતાં પણ પચ્ચક્ખાણને ભંગ થતા નથી. જો ખબર પડે તે તરત અડધુ' ખાધુ હોય, તેા પણ વચ્ચે અટકી જાય અને જયારે પેરિસી પૂરી થાય ત્યારે વાપરે. પેરિસી પૂરી થઈ નથી એમ ખબર પડે, છતાં પણ વાપરે તે પચ્ચક્ખાણના ભંગ જ છે.
દિગ્માહ એટલે દિશામેાહ. જ્યારે પૂર્વ ને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વČદિશારૂપ સમજી, પચ્ચક્ખાણુ ન થયુ' હાવા છતાં પણ ખાનારને પચ્ચક્ખાણ ભંગ નથી. દિશાભ્રમ દૂર થયે ખબર પડે, ત્યારે અડધું ખાધું હોય તેા અટકી જાય. ન અટકે તે પચ્ચક્ખાણ ભંગ થાય.
સાધુ વચન એટલે સાધુ બાલ્યા હોય કે “ ઉગ્વાડા (છ ઘડીની ) પારસી થઈ ” એમ સાંભળી પચ્ચક્ખાણ પારી વાપરે તા ભંગ નથી. ખાતા ખાતા ખબર પડે કે કાઈ જણાવે તા ઉપર પ્રમાણે અટકી જાય.
પેરિસી પચ્ચક્ખાણ કરનારને અચાનક તીત્ર શૂલ વિગેરે દુઃખથી પીડા ઉત્પન્ન થવાથી જે આત –રૌદ્રધ્યાન થાય તેને સ થા દૂર કરવુ તે સવ સમાધિ. તે કારણથી જે આગાર તે સ`સમાધિ વિષયક આગાર, પેરિસી પૂરી ન થઈ હોવા છતાં પણ અચાનક શૂળ વિગેરે પીડા ઉત્પન્ન થઈ હોય, ત્યારે તેને શાંત કરવા માટે ઔષધ, પશ્ચ વિગેરે ખાનારને પચ્ચક્ખાણના ભંગ થતા નથી. અથવા વૈદ્ય—દાક્તરે પેરિસી પચ્ચક્ખાણ કર્યુ... હાય અને ખીજા કોઈ દર્દીની સમાધિ માટે પેરિસી પચ્ચક્ખાણું પુરું ન થયું હાય, છતાંય આહાર વાપરે તા પચ્ચક્ખાણુ ભંગ થતા નથી. અડધુ' વાપર્યું... હાય અને સમાચાર મળે કે દર્દીને આરામ થઇ ગયા છે, કે મરણ થયું છે, તેા ખાવાનું છેડી દે.
સાધ` પારસી પચ્ચક્ખાણ પણ પારસીની જેમ જાવું, તેનું વિવરણ રિસીમાં
આવી જાય છે.
પરમઠ્ઠના પચ્ચક્ખાણુમાં આ પ્રમાણે સાત આગાર છે.
સૂરે ઉગ્ગએ ચઉન્વિહપિ આહારં અસણું પાછું ખાઈમ સાઈમ* અન્નત્થણાભાગેણું સહસાગારેણં પચ્છન્નકાલેણું દિસામેાહેણું સાહુયણેણુ' મહત્તરાગારેણુ' સવ્વસમાહિવત્તિયાગારેણુ' વાસિરઈ.